1. Home
  2. Subjects
  3. પર્યાવરણ
  4. તમામ ટોપિક
  5. ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ
  6. ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 4

Direct Answers Summary for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 4

Looking for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 માં સિંગલ યુઝ પ્લાસ્ટિકની જાડાઈ 40 માઇક્રોનથી વધારીને 50 માઇક્રોન કરવામાં આવી હતી. 2. એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR) હેઠળ, પ્લાસ્ટિક ઉત્પાદક તેના ઉત્પાદનો દ્વારા ઉત્પન્ન થતા પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે જવાબદાર છે. 3. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 માં કેટલાક સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની જાડાઈ 120 માઇક્રોન કરવામાં આવી હતી. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: હેવી મેટલ પોલ્યુશન અને તેના સ્વાસ્થ્ય પરની અસરો સંબંધિત નીચેની જોડીઓ ધ્યાનમાં લો: 1. પારો (Mercury): મીનામાતા રોગ, ફેફસાં, કિડની અને ન્યુરલ સિસ્ટમને નુકસાન. 2. સીસું (Lead): કિડનીને નુકસાન, કાર્સિનોજેન, ન્યુરો-ડિજનરેટિવ. 3. કેડમિયમ (Cadmium): ઇટાઇ-ઇટાઇ રોગ, કિડની અને હાડકાંનું નુકસાન. ઉપરોક્ત જોડીઓ પૈકી કઈ/કઈ સાચી રીતે જોડાયેલી છે?Answer: The correct answer is Option D
  • Question: કુદરતી નાઇટ્રોજન ચક્ર (Nitrogen Cycle) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. વાતાવરણમાં 78% નાઇટ્રોજન (N2) હોય છે, પરંતુ તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોવાથી વનસ્પતિ તેનો સીધો ઉપયોગ કરી શકતી નથી. 2. વનસ્પતિ જમીનમાંથી નાઇટ્રોજન મેળવે છે. 3. વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં લાવવાની પ્રક્રિયાને નાઇટ્રોજન ફિક્સેશન કહેવાય છે, જેમાં વીજળી પડવી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ એવોર્ડ (Goldman Environmental Award) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ પુરસ્કારને "ગ્રીન નોબેલ" તરીકે પણ ઓળખવામાં આવે છે. 2. તે ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. 3. આ પુરસ્કાર પર્યાવરણીય સંરક્ષણ માટે સ્થાનિક સ્તરે કાર્ય કરતા પાયાના કાર્યકરોને સન્માનિત કરે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: પ્રાથમિક અને ગૌણ વાયુ પ્રદૂષકો નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. સલ્ફર ડાયોક્સાઇડ (SO2) અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) પ્રાથમિક વાયુ પ્રદૂષકો છે. 2. ઓઝોન, PAN (Peroxyacetyl Nitrate), અને એસિડ વર્ષા ગૌણ વાયુ પ્રદૂષકો છે. 3. કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સ SO2 અને NOx ના મુખ્ય સ્ત્રોત છે.Answer: • વિધાન 1: SO2 અને NOx ને પ્રાથમિક પ્રદૂષકો ગણવામાં આવે છે કારણ કે તેઓ સીધા સ્ત્રોતોમાંથી ઉત્સર્જિત થાય છે. • વિધાન 2: ઓઝોન, PAN અને એસિડ વર્ષા એ ગૌણ પ્રદૂષકો છે કારણ કે તેઓ વાતાવરણમાં પ્રાથમિક પ્રદૂષકોની રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા બને છે. • વિધાન 3: થર્મલ પાવર પ્લાન્ટ્સ કોલસાનો ઉપયોગ કરે છે, જેમાં સલ્ફર હોય છે, અને NOx પણ દહન પ્રક્રિયા દરમિયાન બને છે.
  • Question: ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ (GWP) નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ (GWP) એ વાતાવરણમાં રહેલા અણુની સૂર્યપ્રકાશને પોતાની અંદર રાખવાની ક્ષમતા માપે છે. 2. કાર્બન ડાયોક્સાઇડ (CO2) નો GWP 1 છે. 3. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ (SF6) નો GWP કાર્બન ડાયોક્સાઇડ કરતાં સૌથી વધુ છે.Answer: • વિધાન 1: GWP એ વાતાવરણમાં રહેલા અણુની સૂર્યપ્રકાશને પોતાની અંદર રાખવાની ક્ષમતા માપવાનો માપદંડ છે. • વિધાન 2: કાર્બન ડાયોક્સાઇડનો GWP 1 છે, જે અન્ય ગ્રીનહાઉસ વાયુઓની તુલના માટેનો આધાર છે. • વિધાન 3: સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ (SF6) નો GWP સૌથી વધુ છે, ક્લોરોફ્લોરો કાર્બન (CFC) કરતાં પણ વધુ.
  • Question: વાહન પ્રદૂષણ (BS-VI સ્ટાન્ડર્ડ) નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. BS6 વાળી ગાડીઓમાં નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) નું પ્રમાણ 40% જેટલું ઘટાડવાનો લક્ષ્ય છે. 2. BS6 વાળી ગાડીઓમાં કેટાલિટીક કન્વર્ટરનો ઉપયોગ કાર્બન મોનોક્સાઈડને કાર્બન ડાયોક્સાઈડમાં રૂપાંતરિત કરે છે. 3. BS6 વાળી ગાડીઓની એવરેજ BS4 ગાડીઓ કરતાં વધુ હોય છે, કારણ કે તેમાં પ્રદૂષણ ઓછું થાય છે.Answer: • વિધાન 1: BS6 વાળી ગાડીઓમાં NOx નું પ્રમાણ 40% જેટલું ઘટાડવાનું લક્ષ્ય છે. • વિધાન 2: કેટાલિટીક કન્વર્ટર કાર્બન મોનોક્સાઈડને કાર્બન ડાયોક્સાઈડમાં રૂપાંતરિત કરે છે, જે ઓછા હાનિકારક છે. • વિધાન 3: BS6 વાળી ગાડીઓમાં કેટાલિટીક કન્વર્ટરને કારણે વધુ બળતણ વપરાય છે, તેથી તેમની એવરેજ BS4 ગાડીઓ કરતાં ઓછી હોય છે.
  • Question: જળ ગુણવત્તા પરિમાણો (DO, BOD, COD, MPN) નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ડિસોલ્વ્ડ ઓક્સિજન (DO) એ પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજનની માત્રા છે, જે જળચર જીવો માટે મહત્વપૂર્ણ છે. 2. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) એ પાણીમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક બંને કચરાના વિઘટન માટે જરૂરી ઓક્સિજનની માંગ છે. 3. મોસ્ટ પ્રોબેબલ નંબર (MPN) એ જળ પ્રદૂષણ માપવા માટેની ટેકનિક છે, જે પ્રતિ 100 ml પાણીમાં કોલીફોર્મ બેક્ટેરિયાની સંખ્યા માપે છે.Answer: • વિધાન 1: DO એ પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજનની માત્રા છે, જે જળચર જીવો માટે શ્વાસ લેવા માટે જરૂરી છે. • વિધાન 2: BOD માત્ર કાર્બનિક કચરાના વિઘટન માટે જરૂરી ઓક્સિજનની માંગ દર્શાવે છે, જ્યારે COD કાર્બનિક અને અકાર્બનિક બંને કચરા માટે હોય છે. તેથી, આ વિધાન ખોટું છે. • વિધાન 3: MPN એ પ્રતિ 100 ml પાણીમાં કોલીફોર્મ બેક્ટેરિયાની સંખ્યા માપે છે અને તે જળ પ્રદૂષણ માપવાની ટેકનિક છે.
  • Question: નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) 2014 માં શરૂ કરાયેલો એક ફ્લેગશીપ પ્રોગ્રામ છે. 2. આ પ્રોગ્રામ હેઠળ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ એમ પાંચ રાજ્યોમાં કાર્યક્રમ ચાલે છે. 3. વર્લ્ડ બેંકે ગંગા નદીની સફાઈ માટે 600 મિલિયન ડોલરનું ભંડોળ મંજૂર કર્યું છે.Answer: • વિધાન 1: NMCG 2014 માં શરૂ કરાયેલો ફ્લેગશીપ પ્રોગ્રામ છે. • વિધાન 2: આ કાર્યક્રમ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ એમ પાંચ રાજ્યોમાં કાર્યરત છે. • વિધાન 3: વર્લ્ડ બેંકે ગંગા નદીના પ્રોજેક્ટ માટે 600 મિલિયન ડોલરની લોન આપી છે.
  • Question: ઓઝોન ક્ષરણ અને સંધિઓ નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ઓઝોન (O3) ઓક્સિજનના ત્રણ અણુઓ ધરાવે છે અને પૃથ્વીને અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોથી બચાવે છે. 2. વિયેના સંમેલન 1985 માં CFC (ક્લોરોફ્લોરોકાર્બન) દ્વારા ઓઝોન સ્તરને થતા નુકસાનને રોકવા માટે યોજાયું હતું. 3. મોન્ટ્રિયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલનો સુધારો છે, જે ઓઝોન ઘટાડતા પદાર્થોના તબક્કાવાર અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.Answer: • વિધાન 1: ઓઝોન એ ઓક્સિજનના ત્રણ અણુઓ (O3) છે અને તે 90-95% અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. • વિધાન 2: વિયેના સંમેલન 1985 માં CFC દ્વારા ઓઝોન સ્તરને થતા નુકસાનને સંબોધવા માટે યોજાયું હતું. • વિધાન 3: મોન્ટ્રિયલ પ્રોટોકોલ વિયેના સંમેલનના આધારે બનાવવામાં આવ્યો હતો અને તે ક્યોટો પ્રોટોકોલનો સુધારો નથી. ક્યોટો પ્રોટોકોલ ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે છે, જ્યારે મોન્ટ્રિયલ પ્રોટોકોલ ઓઝોન ઘટાડતા પદાર્થોના તબક્કાવાર અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 માં સિંગલ યુઝ પ્લાસ્ટિકની જાડાઈ 40 માઇક્રોનથી વધારીને 50 માઇક્રોન કરવામાં આવી હતી. 2. એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR) હેઠળ, પ્લાસ્ટિક ઉત્પાદક તેના ઉત્પાદનો દ્વારા ઉત્પન્ન થતા પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે જવાબદાર છે. 3. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 માં કેટલાક સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની જાડાઈ 120 માઇક્રોન કરવામાં આવી હતી. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?

The correct answer is Option D

હેવી મેટલ પોલ્યુશન અને તેના સ્વાસ્થ્ય પરની અસરો સંબંધિત નીચેની જોડીઓ ધ્યાનમાં લો: 1. પારો (Mercury): મીનામાતા રોગ, ફેફસાં, કિડની અને ન્યુરલ સિસ્ટમને નુકસાન. 2. સીસું (Lead): કિડનીને નુકસાન, કાર્સિનોજેન, ન્યુરો-ડિજનરેટિવ. 3. કેડમિયમ (Cadmium): ઇટાઇ-ઇટાઇ રોગ, કિડની અને હાડકાંનું નુકસાન. ઉપરોક્ત જોડીઓ પૈકી કઈ/કઈ સાચી રીતે જોડાયેલી છે?

The correct answer is Option D

કુદરતી નાઇટ્રોજન ચક્ર (Nitrogen Cycle) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. વાતાવરણમાં 78% નાઇટ્રોજન (N2) હોય છે, પરંતુ તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોવાથી વનસ્પતિ તેનો સીધો ઉપયોગ કરી શકતી નથી. 2. વનસ્પતિ જમીનમાંથી નાઇટ્રોજન મેળવે છે. 3. વાતાવરણીય નાઇટ્રોજનને જમીનમાં લાવવાની પ્રક્રિયાને નાઇટ્રોજન ફિક્સેશન કહેવાય છે, જેમાં વીજળી પડવી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz