1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. વાક્ય પ્રકાર અને વાક્ય શુદ્ધિ
  6. Lekhan-Bhasha - Set 1

Direct Answers Summary for Lekhan-Bhasha - Set 1

Looking for Lekhan-Bhasha - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: નીચેનામાંથી અશુદ્ધ વાક્ય શોધો.Answer: The correct answer is Option A
  • Question: નીચેનામાંથી અશુદ્ધ વાક્ય શોધો.Answer: રમણલાલ શી વસ્તુ લઈ જશે? - શુદ્ધ વસ્તુ એ સ્ત્રીલિંગ શબ્દ છે માટે તેની આગળ 'શી' મુકાય છે.
  • Question: નીચેનામાંથી શુદ્ધ વાક્ય શોધો.Answer: The correct answer is Option B
  • Question: નીચેનામાંથી અશુદ્ધ વાક્ય શોધો.Answer: The correct answer is Option A
  • Question: નીચેના પૈકી અશુદ્ધ વાક્ય/વાક્યો શોધો.Answer: અહીં 'જ' શબ્દ ભાર દર્શાવવા માટે વપરાયો હોવાથી, તેને મુખ્ય શબ્દથી છૂટો લખવામાં આવ્યો છે નિયમ - વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ 'જ' હંમેશાં છૂટો લખવો. (અપવાદ: તેમજ અને ભાગ્યેજ માં ‘જ' ભેગો લખાય છે.)
  • Question: નીચેના પૈકી શુદ્ધ વાક્ય/વાક્યો શોધો.Answer: 'જ' એ ભારદર્શક શબ્દ છે અને તે હંમેશાં અલગ લખાવો જોઈએ. નિયમ - વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ 'જ' હંમેશાં છૂટો લખવો. (અપવાદ: તેમજ અને ભાગ્યેજ માં ‘જ' ભેગો લખાય છે.)
  • Question: નીચેના પૈકી અશુદ્ધ વાક્ય/વાક્યો શોધો.Answer: ક્રિયાપદ સાથે વપરાયેલ 'જ' ને અલગ લખવો પડે કારણ કે તે ભારદર્શક છે નિયમ - વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ 'જ' હંમેશાં છૂટો લખવો. (અપવાદ: તેમજ અને ભાગ્યેજ માં ‘જ' ભેગો લખાય છે.)
  • Question: નીચેના પૈકી શુદ્ધ વાક્ય/વાક્યો શોધો.Answer: સુધારો: અહીં ભાર દર્શાવવા માટે વપરાયેલ 'જ' ને છૂટો પાડવામાં આવ્યો છે. નિયમ - વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ 'જ' હંમેશાં છૂટો લખવો. (અપવાદ: તેમજ અને ભાગ્યેજ માં ‘જ' ભેગો લખાય છે.)
  • Question: નીચેના પૈકી શુદ્ધ વાક્ય/વાક્યો શોધો.Answer: ભારદર્શક 'જ' ને અલગ લખીને વાક્યને શુદ્ધ કરાયું છે નિયમ - વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ 'જ' હંમેશાં છૂટો લખવો. (અપવાદ: તેમજ અને ભાગ્યેજ માં ‘જ' ભેગો લખાય છે.)
  • Question: નીચેના પૈકી શુદ્ધ વાક્ય/વાક્યો શોધો.Answer: સુધારો: 'ય' નો ઉપયોગ 'પણ' ના અર્થમાં થયો હોવાથી તેને શબ્દ સાથે જોડીને લખવામાં આવ્યો છે નિયમ - વાક્યમાં આવતો 'ય' જ્યારે 'પણ'ના અર્થમાં વપરાય ત્યારે તેને શબ્દ સાથે જોડીને લખવો.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Lekhan-Bhasha - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

નીચેનામાંથી અશુદ્ધ વાક્ય શોધો.

The correct answer is Option A

નીચેનામાંથી અશુદ્ધ વાક્ય શોધો.

રમણલાલ શી વસ્તુ લઈ જશે? - શુદ્ધ વસ્તુ એ સ્ત્રીલિંગ શબ્દ છે માટે તેની આગળ 'શી' મુકાય છે.

નીચેનામાંથી શુદ્ધ વાક્ય શોધો.

The correct answer is Option B

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz