તૈયાર થઈ રહ્યું છે...
Looking for Lekhan-Bhasha - Set 2 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option A
નિયમ - વાક્યમાં આવતો 'ય' જ્યારે 'પણ'ના અર્થમાં વપરાય ત્યારે તેને શબ્દ સાથે જોડીને લખવો.
જવાબ: Option B
નિયમ - વાક્યમાં આવતો 'ય' જ્યારે 'પણ'ના અર્થમાં વપરાય ત્યારે તેને શબ્દ સાથે જોડીને લખવો.
જવાબ: Option B
નિયમ - વાક્યમાં આવતો 'ય' જ્યારે 'પણ'ના અર્થમાં વપરાય ત્યારે તેને શબ્દ સાથે જોડીને લખવો.
જવાબ: Option B
નિયમ - વાક્યમાં આવતો 'ય' જ્યારે 'પણ'ના અર્થમાં વપરાય ત્યારે તેને શબ્દ સાથે જોડીને લખવો.
જવાબ: Option A
શુદ્ધ: મેદાનમાં બાળકો રમે છે. ( સુધારો: 'માં' વિભક્તિનો પ્રત્યય હોવાથી તેને શબ્દ સાથે જોડીને લખવામાં આવ્યો છે) શુદ્ધ: રામને સીતા ગમે છે. ( સુધારો: 'ને' વિભક્તિનો પ્રત્યય છે અને તેને શબ્દ સાથે જોડીને લખવો જોઈએ)
જવાબ: Option B
શુદ્ધ: મંદિર પાછળ એક તળાવ છે. સુધારો: 'પાછળ' એ નામયોગી હોવાથી તેને શબ્દથી છૂટો લખવામાં આવ્યો છે નિયમ - નામયોગી છૂટાં લખાય છે.
જવાબ: Option D
નિયમ - દ્વિરુક્તિવાળા શબ્દો ભેગા લખવા. શુદ્ધ: ધીમેધીમે ચાલો. શુદ્ધ: મોટાંમોટાં વૃક્ષો હતા. શુદ્ધ: ઠેરઠેર લોકોની ભીડ હતી.
જવાબ: Option B
શુદ્ધ: માતાપિતાની સેવા કરવી જોઈએ. સુધારો: 'માતાપિતા' એ સામાસિક પદ હોવાથી તેને ભેગો લખવામાં આવ્યો છે નિયમ - સામાસિક પદો ભેગાં લખવાં. (પણ ક્યાંક શબ્દ લાંબો જણાય ત્યાં વચ્ચે લઘુરેખા મુકી શકાય.)
જવાબ: Option D
શુદ્ધ વાક્યો : સરદાર પટેલ નામનું એક એરપોર્ટ છે. (વિશેષણ વિશેષ્ય આગળ મુકાય) તમે લગ્નમાં સહકુટુંબ પધારજો. અથવા તમે લગ્નમાં કુટુંબ સાથે પધારજો. (પુનરોક્તિ ટાળવી) મારા મોટાભાઈ કાનપુર ગયા. (પુરુષ જાતિ માટેનાં સંબંધ ધરાવતા પદો - ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ વગેરે માટે અનુસ્વાર વપરાતું નથી)
જવાબ: Option D
શુદ્ધ વાક્યો : મારાં કાકી આજે વિસાવદરથી આવ્યાં છે. (સ્ત્રીજાતિ માટેનાં સંબંધ ધરાવતાં પદોમાં અનુસ્વાર વપરાય છે.) રમેશ, મંજુ અને રામભાઈ બસમાં બેઠાં.(એક પણ નારીજાતિનું નામ નર જાતિનાં નામ સાથે હોય તોપણ સંબંધિત પદો અનુસ્વાર ધારણ કરે છે.) રાજુએ ‘માનવીની ભવાઈ', 'કુરુક્ષેત્ર' અને 'હિમાલયનો પ્રવાસ' વાંચ્યાં .(અહીં ત્રણેય પુસ્તકોનાં નામ છે. ત્રણેય ચોપડીનાં નામ છે એમ પણ કહેવાય. પુસ્તક કેવું (નાન્યતર જાતિ) અને ચોપડી કેવી (નારી જાતિ) નાન્યતર જાતિ કે નારી જાતિનાં એકથી વધાર��� નામો હોય ત્યારે પણ તેને સંબંધિત પદોમાં અનુસ્વાર મુકાય છે. વળી ચોપડી એક નથી. એકથી વધારે છે એટલે ક્રિયાપદનું બહુવચન બનાવી અનુસ્વાર મુકાય છે.)