તૈયાર થઈ રહ્યું છે...
Looking for મહાગુજરાત - Set 5 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
The correct answer is Option B
જનસત્તા નામનું પેપર રમણલાલ શેઠ દ્વારા પ્રકાશિત થતું હતું, જે આંદોલનના વિરોધમાં પ્રથમ પાનું કોરું રાખીને "ગુજરાત ના જન્મ પહેલાં ગુજરાતનું બાળ મૃત્યુ" છાપ્યું હતું
શહીદ સ્મારક સત્યાગ્રહ ૨૨૬ દિવસ ચાલ્યો હતો