1. Home
  2. Subjects
  3. Economy
  4. જનરલ કવિઝ
  5. કૃષિ ક્ષેત્ર
  6. મિકસ પ્ર્ર્શ્નો - Set 1

Direct Answers Summary for મિકસ પ્ર્ર્શ્નો - Set 1

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાકીય નીતિ (Monetary Policy) કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?Answer: ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાકીય નીતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવે છે, જ્યારે રાજકોષીય નીતિ (Fiscal Policy) સરકાર દ્વારા જાહેર થાય છે
  • Question: નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) RBIના નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો (Qualitative Tools) છે? (I) માર્જિન રિક્વાયરમેન્ટ (Margin Requirement) (II) ક્રેડિટ રેશનિંગ (Credit Rationing) (III) રેપો રેટ (Repo Rate) (IV) પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (Priority Sector Lending)Answer: RBIના નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં માર્જિન રિક્વાયરમેન્ટ, ક્રેડિટ રેશનિંગ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, મોરલ સુએશન અને ડાયરેક્ટ એક્શનનો સમાવેશ થાય છે. રેપો રેટ એ માત્રાત્મક સાધન છે
  • Question: રેપો રેટ (Repo Rate) નું પૂરું નામ શું છે?Answer: રેપો (Repo) શબ્દનું પૂરું નામ રિપર્ચેઝ ઓફ સિક્યુરિટીઝ એગ્રીમેન્ટ (Repurchase of Securities Agreement) છે.
  • Question: નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) રેપો રેટ (Repo Rate) સંબંધિત સાચું/સાચા છે? (I) જ્યારે બેંકોને લાંબા સમયગાળા માટે લોનની જરૂરિયાત પડે છે, ત્યારે તેઓ RBI પાસેથી રેપો રેટ પર લોન લે છે. (II) રેપો રેટ પર લોન લેતી વખતે બેંકોએ RBI પાસે સરકારી માન્યતા પ્રાપ્ત સિક્યુરિટીઝ ગિરવે મૂકવી પડે છે. (III) રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને ટૂંકા સમયગાળા માટે ધિરાણ પૂરું પાડે છે.Answer: રેપો રેટ એ દર છે જેના પર બેંકોને ટૂંકા સમયગાળા માટે RBI પાસેથી લોન મળે છે. આ માટે બેંકોએ RBI પાસે સરકારી માન્યતા પ્રાપ્ત સિક્યુરિટીઝ ગિરવે મૂકવી પડે છે. લાંબા સમયગાળા માટેની લોન બેંક રેટ પર હોય છે.
  • Question: જો બજારમાં મોંઘવારીની પરિસ્થિતિ હોય, તો RBI નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કયા પગલાં લઈ શકે છે?Answer: મોંઘવારી (ઇન્ફ્લેશન)ની પરિસ્થિતિમાં બજારમાં નાણાંનો પ્રવાહ વધારે હોય છે. તેને ઘટાડવા માટે, RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંનેમાં વધારો કરે છે જેથી બેંકો માટે લોન મોંઘી બને અને બજારમાં નાણાંનો પ્રવાહ ઘટે
  • Question: મંદી (Deflation) ની પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, RBI નાણાંના પ્રવાહને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે?Answer: મંદીની પરિસ્થિતિમાં બજારમાં નાણાંનો પ્રવાહ ઓછો હોય છે. તેને વધારવા માટે, RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંનેમાં ઘટાડો કરે છે જેથી બેંકો માટે લોન સસ્તી બને અને બજારમાં નાણાંનો પ્રવાહ વધે
  • Question: નીચેનામાંથી કયું વિધાન CRR (Cash Reserve Ratio) વિશે સાચું નથી?Answer: CRR તરીકે જમા રકમ પર બેંકોને કોઈ વળતર મળતું નથી અને તેનો ઉપયોગ બેંક પોતાની તાત્કાલિક રોકડ જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકતી નથી. આ રકમ ગ્રાહકોના ��ૈસા આંશિક રીતે ચૂકવવા માટે RBI પાસે અનામત હોય છે. તાત્કાલિક રોકડ જરૂરિયાત માટે SLRનો ઉપયોગ થાય છે.
  • Question: SLR (Statutory Liquidity Ratio) સંબંધિત નીચેના વિધાનો ધ્યાને લો: (I) SLR દર RBI દ્વારા નક્કી કરવામાં આવે છે. (II) બેંકોએ SLR કોટા જેટલી રકમને સોનામાં, રોકડ સ્વરૂપે અથવા ગવર્મેન્ટ સિક્યુરિટી સ્વરૂપે આરક્ષિત રાખવાની હોય છે. (III) બેંકોને SLR પર કરેલા રોકાણ પર વળતર મળી શકે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: SLR દર RBI નક્કી કરે છે. બેંકોએ આ રકમને સોનામાં, રોકડમાં અથવા સરકારી સિક્યુરિટીઝમાં આરક્ષિત રાખવી પડે છે. SLR પર કરેલા રોકાણ પર બેંકને વળતર મળી શકે છે, જેમ કે સોનાનો ભાવ વધે અથવા સરકારી સિક્યુરિટીઝ પર ફાયદો થાય.
  • Question: જો બજારમાં નાણાંનો પ્રવાહ ઓછો હોય (મંદી), તો RBI CRR અને SLR ને કઈ રીતે પ્રભાવિત કરશે?Answer: મંદીની પરિસ્થિતિમાં (નાણાંનો પ્રવાહ ઓછો હોય), RBI બજારમાં નાણાંનો પ્રવાહ વધારવા માટે CRR અને SLR બંનેમાં ઘટાડો કરશે. આનાથી બેંકો પાસે વધુ નાણાં ઉપલબ્ધ થશે જે તેઓ લોન તરીકે આપી શકશે અને વ્યાજ દરો ઘટાડશે, જેનાથી નાણાંનો પ્રવાહ વધશે.
  • Question: બેંક રેટ (Bank Rate) અને રેપો રેટ (Repo Rate) વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?Answer: બેંક રેટ અને રેપો રેટ સમાન છે, પરંતુ મુખ્ય તફાવત સમયગાળાનો છે. બેંક રેટ લાંબા સમયગાળા માટે RBI દ્વારા બેંકો, સરકારી કંપનીઓ કે સરકારને અપાતી લોન પર લાગુ પડે છે, જ્યારે રેપો રેટ ટૂંકા સમયગાળા માટે હોય છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાકીય નીતિ (Monetary Policy) કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?

ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાકીય નીતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવે છે, જ્યારે રાજકોષીય નીતિ (Fiscal Policy) સરકાર દ્વારા જાહેર થાય છે

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) RBIના નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો (Qualitative Tools) છે? (I) માર્જિન રિક્વાયરમેન્ટ (Margin Requirement) (II) ક્રેડિટ રેશનિંગ (Credit Rationing) (III) રેપો રેટ (Repo Rate) (IV) પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (Priority Sector Lending)

RBIના નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં માર્જિન રિક્વાયરમેન્ટ, ક્રેડિટ રેશનિંગ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, મોરલ સુએશન અને ડાયરેક્ટ એક્શનનો સમાવેશ થાય છે. રેપો રેટ એ માત્રાત્મક સાધન છે

રેપો રેટ (Repo Rate) નું પૂરું નામ શું છે?

રેપો (Repo) શબ્દનું પૂરું નામ રિપર્ચેઝ ઓફ સિક્યુરિટીઝ એગ્રીમેન્ટ (Repurchase of Securities Agreement) છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz