તૈયાર થઈ રહ્યું છે...
Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 2 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
ઓપન માર્કેટ ઓપરેશન એટલે RBI અને બેંકો, અન્ય ગ્રાહકો કે NBFCs જેવી અન્ય નાણાકીય સંસ્થાઓ વચ્ચે સરકારી સિક્યુરિટીઝની આપ-લે (ખરીદ અને વેચાણ).
મોંઘવારીની પરિસ્થિતિમાં નાણાંનો પ્રવાહ ઘટાડવા માટે, RBI બેંકોને બોન્ડ વેચશે. આનાથી બેંકોએ RBIને પૈસા ચૂકવવા પડશે, જેના પરિણામે બજારમાંથી નાણાંનો પ્રવાહ RBI તરફ ખેંચાશે અને ઘટશે.
MSF દર સામાન્ય રીતે LAF દરના રેપો રેટ કરતાં 0.25% વધારે હોય છે, જેના કારણે MSF હેઠળ લોન મેળવવી મોંઘી પડે છે. LAF હેઠળ SLR કોટાની સિક્યુરિટીઝનો ઉપયોગ કરી શકાતો નથી, જ્યારે MSF હેઠળ કરી શકાય છે. LAF વ્યાપારિક બેંકો, સરકારી બેંકો, ખાનગી બેંકો, NBFC અને સરકાર પણ ઉપયોગ કરી શકે છે, જ્યારે MSF માત્ર શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો માટે છે.