1. Home
  2. Subjects
  3. Economy
  4. જનરલ કવિઝ
  5. કૃષિ ક્ષેત્ર
  6. મિકસ પ્ર્ર્શ્નો - Set 3

Direct Answers Summary for મિકસ પ્ર્ર્શ્નો - Set 3

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 3 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: અધિભાર (Surcharge) એટલે શું?Answer: અધિભાર (Surcharge) એટલે કર ઉપરનો કર. જ્યારે સરકારને વધારાના મહેસૂલની જરૂરિયાત પડે છે, ત્યારે તે પ્રત્યક્ષ કરવેરાઓ (જેમ કે આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ) ઉપર એક વધારાનો કર લગાવે છે.
  • Question: શેષ (Cess) અને અધિભાર (Surcharge) વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?Answer: શેષ (Cess) પણ કર ઉપર લાગતો કર છે, પરંતુ તે કોઈ ચોક્કસ હેતુ (જેમ કે શિક્ષણ, સ્વચ્છતા) માટે લગાવવામાં આવે છે અને તેમાંથી મળતી આવકનો ઉપયોગ માત્ર તે જ હેતુ માટે કરી શકાય છે. જ્યારે અધિભાર (Surcharge)નો ઉપયોગ સરકાર કોઈપણ હેતુ માટે કરી શકે છે.
  • Question: કર ઉત્પલાવકતા (Tax Buoyancy) કઈ પરિસ્થિતિ દર્શાવે છે?Answer: કર ઉત્પલાવકતા (Tax Buoyancy) એ રાષ્ટ્રીય આવક અને સરકારની કર વસૂલી વચ્ચેનો સંબંધ દર્શાવતી પરિસ્થિતિ છે. જો રાષ્ટ્રીય આવકમાં 1% નો વધારો થાય અને કર વસૂલીમાં પણ 1% નો વધારો થાય તો તેને કર ઉત્પલાવકતા કહેવાય છે.
  • Question: કર અપવંચન (Tax Evasion) એટલે શું?Answer: કર અપવંચન (Tax Evasion) એટલે જ્યારે કોઈ કરદાતા જાણી જોઈને (knowingly) કર ચૂકવવાનું ટાળી દે, અર્થાત કર ચોરી કરે.
  • Question: કાઉન્ટરવેલિંગ ડ્યુટી (Countervailing Duty) શા માટે લગાવવામાં આવે છે?Answer: કાઉન્ટરવેલિંગ ડ્યુટી (Countervailing Duty) એવા દેશો પાસેથી આવતી આયાતી વસ્તુઓ પર લગાવવામાં આવે છે જે તેમની વસ્તુઓ પર સબસિડી આપે છે, જેનાથી તે વસ્તુઓ સ્થાનિક બજારમાં સસ્તી બને છે. આ ડ્યુટી સ્થાનિક ઉત્પાદકોને આવા નુકસાનથી બચાવે છે
  • Question: હોટ કરન્સી (Hot Currency) એટલે શું?Answer: હોટ કરન્સી (ઉષ્ણિત મુદ્રા) એટલે એવી હાર્ડ કરન્સી કે જે કોઈ અર્થવ્યવસ્થામાંથી ઝડપથી પલાયન થતી હોય.
  • Question: નીચેનામાંથી કયું સુલભ નાણું (Soft Currency) નું ઉદાહરણ છે?Answer: સુલભ નાણું (Soft Currency) એટલે જે નાણું બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય અને જેનું મૂલ્ય ઓછું હોય. ભારતીય રૂપિયો એ સુલભ નાણાંનું ઉદાહરણ છે, જ્યારે ડોલર, યુરો, પાઉન્ડ જેવી કરન્સી દુર્લભ (Hard) નાણાં છે.
  • Question: રૂપિયાનું અવમૂલ્યન (Rupee Devaluation) એટલે શું?Answer: રૂપિયાનું અવમૂલ્યન (Rupee Devaluation) એટલે સરકાર દ્વારા ઇરાદાપૂર્વક આંતરરાષ્ટ્રીય બજારમાં ચલણનું મૂલ્ય ઘટાડવું. આનાથી નિકાસમાં વધારો થાય છે. ભારતના ઇતિહાસમાં ત્રણ વખત રૂપિયાનું અવમૂલ્યન થયું છે: 1949, 1966 અને 1991
  • Question: વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserve) માં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? (I) RBI પાસેનું ગોલ્ડ રિઝર્વ (II) વિદેશી સંપત્તિઓ (શેર, બોન્ડ, ડિબેન્ચર, ફોરેન કરન્સી) (III) IMF પાસેનો SDR કોટા (IV) IMF પાસેની રિઝર્વ ટ્રેન્ચ (Reserve Tranche)Answer: કોઈપણ દેશના વિદેશી મુદ્રા ભંડારમાં RBI પાસેનું ગોલ્ડ રિઝર્વ, વિદેશી સંપત્તિઓ (શેર, બોન્ડ, ડિબેન્ચર, ફોરેન કરન્સી), IMF પાસેનો SDR કોટા અને IMF પાસેની રિઝર્વ ટ્રેન્ચનો સમાવેશ થાય છે.
  • Question: લેણદાર વર્ગ (Creditor Class) પર ફુગાવા (Inflation) ની શું અસર થાય છે?Answer: લેણદાર (જેણે પૈસા આપ્યા છે) ને ફુગાવાથી નુકસાન થાય છે કારણ કે વ્યાજનો દર સ્થિર હોય છે, જ્યારે ફુગાવાને કારણે પૈસાનું મૂલ્ય ઘટે છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

અધિભાર (Surcharge) એટલે શું?

અધિભાર (Surcharge) એટલે કર ઉપરનો કર. જ્યારે સરકારને વધારાના મહેસૂલની જરૂરિયાત પડે છે, ત્યારે તે પ્રત્યક્ષ કરવેરાઓ (જેમ કે આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ) ઉપર એક વધારાનો કર લગાવે છે.

શેષ (Cess) અને અધિભાર (Surcharge) વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

શેષ (Cess) પણ કર ઉપર લાગતો કર છે, પરંતુ તે કોઈ ચોક્કસ હેતુ (જેમ કે શિક્ષણ, સ્વચ્છતા) માટે લગાવવામાં આવે છે અને તેમાંથી મળતી આવકનો ઉપયોગ માત્ર તે જ હેતુ માટે કરી શકાય છે. જ્યારે અધિભાર (Surcharge)નો ઉપયોગ સરકાર કોઈપણ હેતુ માટે કરી શકે છે.

કર ઉત્પલાવકતા (Tax Buoyancy) કઈ પરિસ્થિતિ દર્શાવે છે?

કર ઉત્પલાવકતા (Tax Buoyancy) એ રાષ્ટ્રીય આવક અને સરકારની કર વસૂલી વચ્ચેનો સંબંધ દર્શાવતી પરિસ્થિતિ છે. જો રાષ્ટ્રીય આવકમાં 1% નો વધારો થાય અને કર વસૂલીમાં પણ 1% નો વધારો થાય તો તેને કર ઉત્પલાવકતા કહેવાય છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz