1. Home
  2. Subjects
  3. Economy
  4. જનરલ કવિઝ
  5. કૃષિ ક્ષેત્ર
  6. મિકસ પ્ર્ર્શ્નો - Set 4

Direct Answers Summary for મિકસ પ્ર્ર્શ્નો - Set 4

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય આવકનો અંદાજ કોણે લગાવ્યો હતો?Answer: દાદાભાઈ નવરોજીએ 1868 માં તેમના પુસ્તક "પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા" માં ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય આવકનો અંદાજ લગાવ્યો હતો, જેમાં માથાદીઠ આવક ₹20 અંદાજવામાં આવી હતી
  • Question: આઝાદી પહેલા કઈ જમીન મહેસૂલ વ્યવસ્થામાં ખેડૂતો પ્રત્યક્ષ રીતે (ડાયરેક્ટલી) અંગ્રેજ સરકારને કર ચૂકવતા હતા?Answer: રૈયતવાડી વ્યવસ્થા અંતર્ગત ખેડૂતો પ્રત્યક્ષ રીતે અંગ્રેજ સરકારને કર ચૂકવતા હતા અને તેમાં કોઈ વચેટિયા કે જમીનદાર નહોતા
  • Question: પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી?Answer: પ્રથમ પંચવર્ષીય યોજના હેરોલ્ડ-ડોમર મોડેલ પર આધારિત હતી અને તેમાં કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું
  • Question: યોજના આયોગની સ્થાપના કઈ સમિતિની ભલામણને આધારે થઈ હતી અને ક્યારે?Answer: The correct answer is Option C
  • Question: નીતિ આયોગ (અગાઉ યોજના આયોગ) એ કયા પ્રકારની સંસ્થા છે?Answer: યોજના આયોગ અને નીતિ આયોગ બંને બંધારણીય સંસ્થા નહોતી કે વૈધાનિક સંસ્થા પણ નહોતી. તેની સ્થાપના કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવને આધારે થઈ છે, તેથી તે એક કાર્યપાલિકા સંસ્થા છે.
  • Question: નીચેનામાંથી કઈ ઘટના/ઓ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન બની હતી? 1. ભારત-ચીન યુદ્ધ (1962) 2. ભારત-પાકિસ્તાન યુદ્ધ (1965) 3. દુષ્કાળ (1965) 4. હરિયાળી ક્રાંતિની શરૂઆત (1966)Answer: ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન 1962માં ભારત-ચીન યુદ્ધ, 1965માં દુષ્કાળ અને ભારત-પાકિસ્તાન યુદ્ધ, અને 1966માં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી
  • Question: ભારતમાં નવી આર્થિક નીતિ (New Economic Policy) હેઠળ LPG સુધારા કયા વર્ષે અપનાવવામાં આવ્યા?Answer: વર્ષ 1991 માં ભારતમાં ચુકવણી સ��તુલનની સમસ્યા પેદા થઈ, જેના નિવારણ માટે IMFની શરતો મુજબ LPG (ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ) સુધારા અપનાવવામાં આવ્યા
  • Question: ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા યોગ્ય રીતે થાય અને તેમાંથી મળેલા પૈસાનો વિકાસમાં યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે સરકારે કયા વિભાગની રચના કરી છે?Answer: DIPAM (Department of Investment and Public Asset Management) ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને યોગ્ય રીતે પાર પાડવા અને તેમાંથી મળેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ થાય તે માટે સરકારે દીપમ (DIPAM) વિભાગની રચના કરી છે, જે નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
  • Question: ભારતમાં ગરીબી માપનનો કયો ખ્યાલ વધુ પ્રચલિત છે અને તેની ગણતરી કયા આધારે થાય છે?Answer: ભારતમાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ પ્રચલિત છે અને ગરીબીની ગણતરી પણ નિરપેક્ષ ગરીબીના આધારે કરવામાં આવે છે, જેમાં જીવન જીવવા માટેની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો પ્રાપ્ત થાય છે કે નહીં તે ધ્યાનમાં લેવાય છે
  • Question: ભગવતી સમિતિની ભલામણને આધારે, જો કોઈ વ્યક્તિને સમગ્ર વર્ષ દરમિયાન 365 દિવસમાંથી માત્ર 183 દિવસ જ કામ મળી રહે, તો તેની બેરોજગારીને કયા પ્રકારની ગણવામાં આવશે?Answer: The correct answer is Option C

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય આવકનો અંદાજ કોણે લગાવ્યો હતો?

દાદાભાઈ નવરોજીએ 1868 માં તેમના પુસ્તક "પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા" માં ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય આવકનો અંદાજ લગાવ્યો હતો, જેમાં માથાદીઠ આવક ₹20 અંદાજવામાં આવી હતી

આઝાદી પહેલા કઈ જમીન મહેસૂલ વ્યવસ્થામાં ખેડૂતો પ્રત્યક્ષ રીતે (ડાયરેક્ટલી) અંગ્રેજ સરકારને કર ચૂકવતા હતા?

રૈયતવાડી વ્યવસ્થા અંતર્ગત ખેડૂતો પ્રત્યક્ષ રીતે અંગ્રેજ સરકારને કર ચૂકવતા હતા અને તેમાં કોઈ વચેટિયા કે જમીનદાર નહોતા

પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી?

પ્રથમ પંચવર્ષીય યોજના હેરોલ્ડ-ડોમર મોડેલ પર આધારિત હતી અને તેમાં કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz