1. Home
  2. Subjects
  3. Economy
  4. જનરલ કવિઝ
  5. કૃષિ ક્ષેત્ર
  6. મિકસ પ્ર્ર્શ્નો - Set 4

Direct Answers Summary for મિકસ પ્ર્ર્શ્નો - Set 4

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: CACP (કૃષિ ખર્ચ તથા મૂલ્ય આયોગ) દ્વારા MSP માટે ભલામણ કરાતા 24 પાકોમાં નીચેનામાંથી કયાનો સમાવેશ થાય છે? 1. ઘઉં, ચોખા, જવ, જુવાર 2. ચણા, તુવેર, મગ, અડદ, મસૂર 3. મગફળી, સરસવ, સોયાબીન, સુરજમુખી, કપાસ 4. નાળિયેર, સણ, તમાકુ ઉપરોક્તમાંથી કયા પાક/પાકો સાચા છે?Answer: CACP દ્વારા ભલામણ કરાતા 24 પાકોમાં 7 અનાજ (ઘઉં, ચોખા, જવ, જુવાર, બાજરો, મકાઈ અને રાગી), 5 દાળ (ચણા, તુવેર, મગ, અડદ અને મસૂર), 8 તેલીબિયાં (મગફળી, સરસવ, સોયાબીન, સુરજમુખી, કપાસ, તલ, કુસુમ અને નાઈજર) અને 4 રોકડિયા પાકો (નાળિયેર, કપાસ, સણ અને તમાકુ) નો સમાવેશ થાય છે
  • Question: નીચેનામાંથી કયા પાક માટે ભારતમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) જાહેર થતું નથી, પરંતુ ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝ (FRP) જાહેર થાય છે?Answer: શેરડીના પાક માટે ટેકાનો ભાવ (MSP) જાહેર થતો નથી, પરંતુ તેના માટે ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝ (FRP) જાહેર થાય છે, જેની ભલામણ પણ CACP દ્વારા કરવામાં આવે છે.
  • Question: ભારતમાં કૃષિ શ્રમિકો માટેન��� ગ્રાહક ભાવ સૂચકઆંક (CPI-AL) ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CPI-AL નો ઉપયોગ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો માટે ન્યૂનતમ વેતન નક્કી કરવા માટે થાય છે. 2. હાલમાં, CPI-AL નું આધાર વર્ષ 1986-87 છે. 3. સરકાર CPI-AL નું આધાર વર્ષ 2018-19 કરવા વિચારણા કરી રહી છે, પરંતુ હજુ નિર્ણય લેવાયો નથી. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?Answer: CPI-AL નો ઉપયોગ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો માટે ન્યૂનતમ વેતન નક્કી કરવા માટે થાય છે. હાલમાં, CPI-AL નું આધાર વર્ષ 1986-87 છે. સરકાર તેનું આધાર વર્ષ બદલીને 2018-19 કરવા વિચારણા કરી રહી છે, પરંતુ હજુ નિર્ણય લેવાયો નથી.
  • Question: ગ્રામીણ શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકઆંક (CPI-RL) ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CPI-RL નો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રના મજૂરો માટે ન્યૂનતમ મજૂરી દર નક્કી કરવા માટે થાય છે. 2. હાલમાં, CPI-RL નું આધાર વર્ષ 2016 છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?Answer: CPI-RL નો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રના મજૂરો માટે ન્યૂનતમ મજૂરી દર નક્કી કરવા માટે થાય છે. CPI-RL નું આધાર વર્ષ હાલમાં 1986-87 છે, 2016 નથી. આથી, વિધાન 2 ખોટું છે.
  • Question: પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે કઈ મુખ્ય સિંચાઈ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી?Answer: પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન ભાખરા ડેમ, હીરાકુંડ ડેમ અને દામોદર વેલી ડેમ જેવી સિંચાઈ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી.
  • Question: ભારતમાં "કૃષિ અર્થવ્યવસ્થા" તરીકે ઓળખાવાનું મુખ્ય કારણ શું છે?Answer: The correct answer is Option B
  • Question: ભારતમાં MSP (ટેકાના ભાવ) ની જાહેરાત વર્ષમાં કેટલી વખત કરવામાં આવે છે?Answer: સરકાર વર્ષમાં બે વખત ખરીફ પાક અને રવિ પાક માટે MSP ની જાહેરાત કરે છે
  • Question: પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કયા ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો?Answer: The correct answer is Option C
  • Question: ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?Answer: The correct answer is Option B
  • Question: ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં, કયા પ્રકારની આવકને બમણી કરવાનો હેતુ છે?Answer: The correct answer is Option C

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for મિકસ પ્ર્ર્શ્નો - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

CACP (કૃષિ ખર્ચ તથા મૂલ્ય આયોગ) દ્વારા MSP માટે ભલામણ કરાતા 24 પાકોમાં નીચેનામાંથી કયાનો સમાવેશ થાય છે? 1. ઘઉં, ચોખા, જવ, જુવાર 2. ચણા, તુવેર, મગ, અડદ, મસૂર 3. મગફળી, સરસવ, સોયાબીન, સુરજમુખી, કપાસ 4. નાળિયેર, સણ, તમાકુ ઉપરોક્તમાંથી કયા પાક/પાકો સાચા છે?

CACP દ્વારા ભલામણ કરાતા 24 પાકોમાં 7 અનાજ (ઘઉં, ચોખા, જવ, જુવાર, બાજરો, મકાઈ અને રાગી), 5 દાળ (ચણા, તુવેર, મગ, અડદ અને મસૂર), 8 તેલીબિયાં (મગફળી, સરસવ, સોયાબીન, સુરજમુખી, કપાસ, તલ, કુસુમ અને નાઈજર) અને 4 રોકડિયા પાકો (નાળિયેર, કપાસ, સણ અને તમાકુ) નો સમાવેશ થાય છે

નીચેનામાંથી કયા પાક માટે ભારતમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) જાહેર થતું નથી, પરંતુ ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝ (FRP) જાહેર થાય છે?

શેરડીના પાક માટે ટેકાનો ભાવ (MSP) જાહેર થતો નથી, પરંતુ તેના માટે ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝ (FRP) જાહેર થાય છે, જેની ભલામણ પણ CACP દ્વારા કરવામાં આવે છે.

ભારતમાં કૃષિ શ્રમિકો માટેન��� ગ્રાહક ભાવ સૂચકઆંક (CPI-AL) ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CPI-AL નો ઉપયોગ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો માટે ન્યૂનતમ વેતન નક્કી કરવા માટે થાય છે. 2. હાલમાં, CPI-AL નું આધાર વર્ષ 1986-87 છે. 3. સરકાર CPI-AL નું આધાર વર્ષ 2018-19 કરવા વિચારણા કરી રહી છે, પરંતુ હજુ નિર્ણય લેવાયો નથી. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?

CPI-AL નો ઉપયોગ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો માટે ન્યૂનતમ વેતન નક્કી કરવા માટે થાય છે. હાલમાં, CPI-AL નું આધાર વર્ષ 1986-87 છે. સરકાર તેનું આધાર વર્ષ બદલીને 2018-19 કરવા વિચારણા કરી રહી છે, પરંતુ હજુ નિર્ણય લેવાયો નથી.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz