તૈયાર થઈ રહ્યું છે...
Looking for Noun-Pronoun - Set 1 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
Solution : seize - પકડવું/પીછો કરવો,seizure એટલે પકડવાની ક્રિયા. Seized - ભુતકાળ નું રૂપ છે. અન્ય વિકલ્પો જેવા કોઈ શબ્દ જ નથી.
Solution : jury - પંચ જેમાં સમૂહ હોય છે તે collective noun છે. બાકી ના ભાવવાચક નામ છે એટલે કે તે નામ લાગણી દર્શાવે છે તેને સ્પર્શી શકાતું નથી.તેને મનથી સમજી શકાય છે.
Rogue-બદમાશ અને Roguery એટલે બદમાશી. અન્ય spellings ખોટા છે. Abstract noun: ભાવવાચક નામ છે એટલે કે તે નામ લાગણી દર્શાવે છે તેને સ્પર્શી શકાતું નથી.તેને મનથી સમજી શકાય છે.