તૈયાર થઈ રહ્યું છે...
Looking for Noun-Pronoun - Set 10 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
Solution: ધનરાજ boy છે તેથી તેની માલિકી/સંબંધ દર્શાવવા His આવે.
આમ તો my અને me નો અર્થ સરખો જ છે ને બંને સંબંધક જ છે પણ my જ્યારે ખા.જ ની પાછળ noun હોય ત્યારેજ આવે. અને to be ના રૂપ પછી કે પહેલા mine જ આવશે.
Solution : જ્યારે વાક્ય માં to be ના રૂપ હોય તો પછીના વાક્યના અંતે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની સંબંધક વિભક્તિ આવે .એટલે કે mine - ours - yours - his - hers - its - theirs.