તૈયાર થઈ રહ્યું છે...
Looking for Noun-Pronoun - Set 11 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
Solution : નકારાત્મક અર્થ બતાવવા few - થોડા પણ નઈ આવશે, જાણીતો નથી એટલે કોઈ મિત્રો ન હોય માટે few. આવશે.
Solution : didn't છે તેથી નકાર હોવાથી any+thing = anything આવશે.જો વાક્ય નકાર ન હોત તો nothing આવે.
too બે અર્થમાં વપરાય : 1. ખુબ જ ના અર્થમાં - this tea is too hot. આ ચા ખુબ જ ગરમ છે 2. પણ ના અર્થ માં - I too want to drink tea હું પણ ચા પીવા ઈચ્છું છું. too many & too much બંનેનો અર્થ અતિશય : જેમાં many સંખ્યા માટે અને much જથ્થા માટે વપરાય છે.