1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Noun-Pronoun
  6. Noun-Pronoun - Set 12

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Noun-Pronoun - Set 12 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. I met Kate yesterday. Fortunately, we had....... time to talk.

જવાબ: Option B

Solution : time ને ગણી નહિ શકાય minute , hours ગણી શકાય માટે time માટે little/ a little આવશે.

2. Is there....... who can speak Italian?

જવાબ: Option B

Solution : પ્રશ્ન છે તેથી કોઈ પણ વ્યક્તિ જાણવા Any/Anybody થી પ્રશ્ન પૂછાય.

3. The classroom is empty. I can see....... Here.

જવાબ: Option D

Solution: empty એટલે કોઈની હાજરી નથી માટે nobody આવશે.

4. ........ of the students was given a present.

જવાબ: Option C

solution : ક્રિયાપદ(was) એક વચનમાં છે તેથી each જ આવશે જોઈ was ના સ્થાને were હોય A,D આવી શકે અને every એકલું ન set થાય.

5. There is....... petrol in my car. It's difficult to reach home.

જવાબ: Option D

Solution : a little એટલે થોડુ ઘણું ,જ્યારે little એટલે નહીવત કામ ન ચાલે તેટલું. નહીવત પેટ્રોલ છે માટે ઘરે પહોંચવું મુશ્કેલ છે.

6. We don't manufacture...... jackets of pure wool.

જવાબ: Option C

Solution : jackets ગણી શકાય તેથી બહુવચનની આગળ many આવશે

7. There is ......... milk in your cup, will you have.......more?

જવાબ: Option C

Solution : milk uncountable નામ સાથે a little જ આવશે. તેથી a little +some આવશે.

8. ........of us know very.......about the real issue.

જવાબ: Option D

Solution : A few of us પણ આવી શકે પણ પાછળ little જ આવશે. તેથી D most, little

9. Waste...... time now, you need...... practice.

જવાબ: Option B

Solution : time & practice જથ્થો દર્શાવે છે તેથી તેની આગળ many કે few નહિ આવે. માટે B એક જ સાચું છે.

10. ......is aware that.......has played a mischief.

જવાબ: Option A

Solution: બન્ને ખા.જ. પછી એક વચન (is) છે . તેથી બંને ખા.જ માં એક વચન નો કર્તા આવશે જેમાં no one, someone જ set થાય છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz