1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Noun-Pronoun
  6. Noun-Pronoun - Set 14

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Noun-Pronoun - Set 14 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. There is.....sugar in the box, so you can take it and make tea.

જવાબ: Option A

Solution : થોડી માત્રામાં જથ્થો બતાવવા માટે a little વપરશે.

2. I have still.....rupees with me.

જવાબ: Option A

Solution : હકારાત્મક વાક્ય છે માટે a few.

3. Don't ask me anything about politics. I know...... about it.

જવાબ: Option C

Solution : મને રાજકારણ નું ના પૂછશો એટલે તેને કંઈ ખબર નહિ હોય માટે નકારાત્મક વાક્ય છે તેથી little.

4. Both the friends were idle......of them stood up to answer.

જવાબ: Option A

Solution : બંને માંથી એકપણ નઈ માટે neither આવશે.

5. He is..... tired to walk and get a coffee.

જવાબ: Option C

Solution : પાછળ to + V1 હોય તો આગળ too આવશે.

6. Rahul, Hiten and Ronak were helpful to.....

જવાબ: Option C

Solution: બે વ્યક્તિઓ પરસ્પર બતાવવા માટે each other વપરાય પણ જ્યારે બેથી વધુ વ્યક્તિ હોય તો oneanother આવશે.

7. I have still ....... rupees in my wallet.

જવાબ: Option A

Solution : હકારાત્મક અર્થમાં છે તેથી a few આવશે.

8. Is there....... person who has a question in his mind?

જવાબ: Option D

Solution : પ્રશ્નાર્થ વાક્ય છે તેથી એક પણ ના અર્થમાં any આવશે.

9. ........ the boys was selected for international scholarship.

જવાબ: Option B

Solution : પાછળ was એ.વ આપેલ છે તેથી એક વચન દર્શાવતું one of આવશે.

10. Would you like ...... Khir?

જવાબ: Option D

Solution : some - થોડુંક , શું તમે થોડી ખીર લેશો/પસંદ કરશો ?

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz