તૈયાર થઈ રહ્યું છે...
Looking for Noun-Pronoun - Set 15 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option C
Solution : so..... That ની વાક્ય રચના મુજબ પાછળ that છે તેથી આગળ so આવશે.
જવાબ: Option C
Solution: a few બહુ ઓછા ને few નહીવત કોઈ નહી જેવો અર્થ થાય છે.
જવાબ: Option B
Solution : બીજી ખાલી જગ્યા પ્રમાણે time ની પેલા માત્ર some જ આવશે તેથી a few + some is right.
જવાબ: Option C
Solution : અહીં aren't હોવાથી વાક્ય નકાર છે તેથી any જ આવશે.
જવાબ: Option A
Solution : પાછળના શબ્દ days માટે આગળ many જ આવશે તેને ધ્યાનમાં રાખવા અને water હકારાત્મક અર્થમાં છે માટે a little આવશે.
જવાબ: Option C
Solution : ખુબ મહેનત કરી છે માટે નહીવત શક્યતા છે કે તે નપાસ થાય માટે little આવશે.
જવાબ: Option A
Solution : પરસ્પર એકબીજાને માટે 2 ની સંખ્યા છે માટે each other અને જો 2 થી વધારે હોય તો one another વપરાય છે.
જવાબ: Option C
Solution: પ્રશ્નાર્થ વાક્યમાં કોઈ પણ અથવા જારાય પણ વગેરે બાબત માટે any વપરાશે.
જવાબ: Option B
Solution: આ એક કહેવત છે કે " અધૂરું જ્ઞાન ખતરનાક વસ્તુ છે. "
જવાબ: Option A
Solution : વાક્યની શરૂઆતમાં દર્શાવ્યું છે કે શહેર આધુનિક છે, તો હવે ત્યાં જૂની ઈમારતો નહીવત જ હોવાની તેથી જ નકારાત્મક અર્થ માટે few વપરાશે.