1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Noun-Pronoun
  6. Noun-Pronoun - Set 2

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Noun-Pronoun - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. Find abstract noun of the following word from the options given: sane

જવાબ: Option D

Solution: sane - સમજદાર અને sanity એટલે સમજ.

2. "She enjoyed herself at the family function" : Identify the pronoun - herself

જવાબ: Option C

Solution: •Relative pronoun- સંબંધક સર્વનામ જે નામ બે વાક્ય ને જોડે છે તે. Who, whose વગેરે • Reciprocal pronoun- અરસ પરસ સર્વનામ જેમકે each other વગેરે. • Reflexive pronoun - સ્વવાચક સર્વનામ -self- selves થાય. • Possessive pronoun -માલિકી દર્શક સર્વનામ.mine,yours,ours વગેરે.

3. Find the pronoun in the following sentence.  'Do you ever need to give request?'

જવાબ: Option D

Solution : આપેલ વાક્યમાંથી સર્વનામ શોધો - you.

4. Stop yelling at us - "Us" in this senence is a/an........

જવાબ: Option B

Solution : us કર્મનું સર્વનામ - અમને = સર્વનામ છે.

5. The teacher wants to talk to you.- "You" is a/an.....

જવાબ: Option A

Solution: you - સર્વનામ છે. - નામ ને બદલે વપરાતા શબ્દ ને સર્વનામ કહે છે.

6. Don't be angry with us. "us" is a/an.....

જવાબ: Option A

solution: us કર્મનું સર્વનામ છે. નામને બદલે વપરાતા શબ્દ ને સર્વનામ કહે છે.

7. This computer is not yours. Yours is a/an.....

જવાબ: Option D

Solution : Yours એ સબંધનું સર્વનામ છે. નામને બદલે વપરાતા શબ્દ ને સર્વનામ કહે છે.

8. Tell them to hurry up: 'Them' is a.....

જવાબ: Option A

Solution : Them એ કર્મ નું સર્વનામ છે.

9. These shoes are not hers. "Hers" is a/an.....

જવાબ: Option C

Solution : Hers - સંબંધક સર્વનામ ( possesive pronoun) છે.

10. "This Laptop is ......."

જવાબ: Option C

Solution: આ મારું લેપટોપ છે અહીં સંબંધ દર્શાવવા mine (સંબંધક સર્વનામ) નો ઉપયોગ થશે. અથવા this is my laptop પણ આવી શકે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz