તૈયાર થઈ રહ્યું છે...
Looking for Noun-Pronoun - Set 4 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option D
A pride/troop of lions - સિંહો નું ટોળું. A swarm of ants/rate/bees/flies, An army of ants.
જવાબ: Option A
Solution: An army/A colony of ants - કીડીઓ નું ટોળું.
જવાબ: Option C
Solution: A quiver of arrows - તિરો/બાણ નું સમૂહ.
જવાબ: Option C
dig ખોદવું ક્રિયાપદ છે જેની સંજ્ઞા ditch એટલે ખાડો થશે. Digestion - એટલે પાચન થવુ થાય અને અન્ય શબ્દો ખોટા છે.
જવાબ: Option A
Solution: Invite - નિમંત્રણ ,C અને D એતો V2 ,V ing છે તે નઈ આવે માટે invitation - નિમંત્રણ આવશે.
જવાબ: Option D
Solution: સોના ચાંદી ના ઘરેણાં - દ્રવ્ય વાચક નામ
જવાબ: Option B
Solution: youth - યુવા - ભાવવાચક સંજ્ઞા
જવાબ: Option A
Solution : સંજ્ઞા/nounની ખાલી જગ્યા છે admire એ ક્રિયાપદ છે B spelling ખોટો છે માટે A આવશે.
જવાબ: Option B
Solution : conserve- verb છે. conversation - વાતચીત - noun છે અને અર્થ પ્રમાણે તે એક બંધ બેસે છે.
જવાબ: Option C
Solution : verbs ની પાછળ 'ment' લગાડવાથી noun માં ફેરવી શકાય છે , જેમ આગળ જોઈ ગયા.