તૈયાર થઈ રહ્યું છે...
Looking for Noun-Pronoun - Set 5 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option C
bearable - સહન કરી શકાય તેવુ. Bier - નનામી.
જવાબ: Option D
Solution : Material Noun એટલે દ્રવ્યવાચક નામ
જવાબ: Option A
Solutiom : His પછી noun આવશે જે performance એક જ છે બીજા બધા verb ના અલગ અલગ રૂપ છે.
જવાબ: Option A
Solution : CONQUEST - વિજય
જવાબ: Option C
Solution : mercury= પારો material noun કહેવાય.
જવાબ: Option A
વાક્ય ને શું/કોને થી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે નામ, કેવી કેવા વગેરે થી પ્રશ્ન પુછવાથી જવાબ મળે તે-વિશેષણ, કેવી રીતે થી પ્રશ્નપૂછવાથી જવાબ મળે તે-ક્રિયા વિશેષણ, શું કરે છે/કરવું થી પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તે-ક્રિયાપદ હોય.
જવાબ: Option D
Solution : Of પછી હમેશાં નામ આવશે જે tolerence - સહન શીલતા છે.
જવાબ: Option C
Solution: common - જાતી વાચક નામ - એટલે જેમાં આખા દુનિયા ની country & capital આવી ગઈ કોઈ એક ની વાત હોય તો proper આવે.
જવાબ: Option A
Solution: બ્રહ્માંડ માં બધાજ ગ્રહો માનો કોઈ એક એટલે પૃથ્વી અને બુધ માટે તે - proper noun થાશે.
જવાબ: Option C
Solution: money એ uncountable noun છે અને તેને સ્પર્શ નથી કરી શકાતું તેની value ની સમજ આપણા મન માં હોય છે માટે C. પણ જો 10rs. Note વગેરે હોય તો તે countable આવશે.