તૈયાર થઈ રહ્યું છે...
Looking for Noun-Pronoun - Set 6 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
Solution : જ્યારે વાક્યમાં to be નું રૂપ આપેલ હોય તો તેના પછી વાક્યના અંતે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની સંબંધક વિભક્તિ આવે .એટલે કે mine - ours - yours - his - hers - its - theirs.
Solution: જ્યારે વાક્ય માં let આપેલ હોય ત્યારે હંમેશા કર્મ વિભક્તિ (me,us,our,him,it,them) આવશે.
Solution: much better અથવા better Degree હોય તો તેની બંને બાજુ કર્તાનું સર્વનામ વપરાય છે.