1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Noun-Pronoun
  6. Noun-Pronoun - Set 7

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Noun-Pronoun - Set 7 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. We had a good holiday. We enjoyed......

જવાબ: Option B

Solution : we કર્તા છે તેથી તેને અનુરૂપ ourselves અમારી જાતે સાચો જવાબ આવશે.

2. The Sun sheds ......  beams on rich and poor alike

જવાબ: Option D

Solution : the sun ને પુલિંગ ગણવામાં આવે છે માટે he/him/his સર્વનામો વપરાય છે જ્યારે એજ રીતે ચંદ્ર ને સ્ત્રી લિંગ ગણાય છે માટે she/her/her આવશે.

3. Koumil is writing a report on "Arya bhatta" Choose the correct pronoun that can replace the mentioned word.- "Koumil"

જવાબ: Option C

Solution: કર્તા Koumil ને બદલે પુરુષ દર્શક સર્વનામ He વપરાય.

4. Supply the correct pronoun  : Mohan and niru have a house.........house is quite good

જવાબ: Option B

Solution : Mohan and niru બહુવચન છે તેથી કોઇપણ બહુવચનનું દર્શાવવા their સર્વનામ વપરાય છે.

5. Your brother is so rude. I don't like........

જવાબ: Option A

Solution : કર્મના સ્થાને ખાલી જગ્યા છે માટે him આવશે. જો ખાલી જગ્યા ની પાછળ noun જેમ કે behaviour હોત તો his આવે. I don't like his behaviour આવે.

6. One should love........ country.

જવાબ: Option D

Solution : one એટલે એક જેનો ઉપયોગ દરેકના અર્થ માં થાય છે, one નો અન્ય સાથે સબંધ બતાવવા one's વપરાય છે.

7. He is friend of......

જવાબ: Option D

Solution : ખાલી જગ્યા પછી નામ નથી તેથી તેમાં બીજા પ્રકારનું એટલે કે possessive pronoun આવશે. ‘mine’ આવશે.

8. Last night I went out with some friends of......

જવાબ: Option D

Solution : જ્યારે વાક્યના અંતે pronoun મૂકવાનું હોય ત્યારે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની possessive pronoun ની વિભક્તિ જ હોય છે.

9. I am riding my scooter, you ride.....

જવાબ: Option B

જ્યારે વાક્યના અંતે pronoun મૂકવાનું હોય ત્યારે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની possessive pronoun ની વિભક્તિ જ હોય છે.

10. Fill up the blanks with appropriate forms of pronouns give in the bracket. There was an argument between.....and......(he, him, me, I)

જવાબ: Option B

Solution: વાક્યમાં જયારે between આપેલ હોય તો તેના પછી હંમેશા કર્મ જ આવશે. એટલે him-me આવશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz