1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Noun-Pronoun
  6. Noun-Pronoun - Set 8

Direct Answers Summary for Noun-Pronoun - Set 8

Looking for Noun-Pronoun - Set 8 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: It was ...... who did this.Answer: Solution : હંમેશા It is / was પછી કર્તા જ આવશે. જ�� He એક જ છે.
  • Question: Insert the correct personal pronouns or possessive adjective. "Neither kaushik nor kinjal sang songs at...... the party."Answer: Solution: આમ તોeither...or/neither...nor પછી ના કર્તા મુજબ ક્રીયાપદ લાગે, પરંતુ જ્યારે સર્વનામની વાત હોય હોય તો બંને ને ગણતરીમાં લેવા જેથી બહુવચન થાય તેથી their આવશે.
  • Question: This is our new car. It belongs to.......Answer: Solution : "to"Preposition પછી કર્મ આવશે માટે આગળ our છે જેનું કર્મ us થશે.
  • Question: Sara learnt to sing all by.......Answer: Solution : herself એટલે સ્ત્રી માટે પોતાની જાતે.
  • Question: The children will listen to ____.Answer: Solution: to"Preposition પછી કર્મ આવશે માટે આગળ our છે જેનું કર્મ us થશે.
  • Question: This watch is more beautiful than.......Answer: his = his watch , જ્યારે સંબંધ કે માલિકી બતાવવાની હોય ત્યારે જો noun આપેલ હોય તો possessive adjective ( પ્રથમ રૂપ) અને ન હોય તો હંમેશા possessive pronoun ( બીજા નંબરના રૂપો) વપરાય છે. પ્રથમ રૂપો -my-our-your-her-their. બીજા રૂપો - mine-ours-yours-hers-theirs- his-its
  • Question: Don't worry. Your nephew can take care of .......Answer: Solution : nephew-પુલિંગ છે માટે himself આવશે.
  • Question: The moon has hid...... face behind a cloud.Answer: Solution : the sun ને પુલિંગ ગણવામાં આવે છે માટે he/him/his સર્વનામો વપરાય છે જ્યારે એજ રીતે ચંદ્ર ને સ્ત્રી લિંગ ગણાય છે માટે she/her/her આવશે
  • Question: I know her address but she doesn't know.......Answer: જ્યારે સંબંધ કે માલિકી બતાવવાની હોય ત્યારે જો noun આપેલ હોય તો possessive adjective ( પ્રથમ રૂપ) અને ન હોય તો હંમેશા possessive pronoun ( બીજા નંબરના રૂપો) વપરાય છે. પ્રથમ રૂપો -my-our-your-her-their. બીજા રૂપો - mine-ours-yours-hers-theirs- his-its
  • Question: Fill in the blank with suitable pronoun: "This is not your notebook This is ......."Answer: Solution : જ્યારે to be ના રૂપ પછી વાક્યના અંતે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની સંબંધક વિભક્તિ આવે .એટલે કે mine - ours - yours - his - hers - its - theirs.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Noun-Pronoun - Set 8 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

It was ...... who did this.

Solution : હંમેશા It is / was પછી કર્તા જ આવશે. જ�� He એક જ છે.

Insert the correct personal pronouns or possessive adjective. "Neither kaushik nor kinjal sang songs at...... the party."

Solution: આમ તોeither...or/neither...nor પછી ના કર્તા મુજબ ક્રીયાપદ લાગે, પરંતુ જ્યારે સર્વનામની વાત હોય હોય તો બંને ને ગણતરીમાં લેવા જેથી બહુવચન થાય તેથી their આવશે.

This is our new car. It belongs to.......

Solution : "to"Preposition પછી કર્મ આવશે માટે આગળ our છે જેનું કર્મ us થશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz