1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Noun-Pronoun
  6. Noun-Pronoun - Set 9

Direct Answers Summary for Noun-Pronoun - Set 9

Looking for Noun-Pronoun - Set 9 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: The boy fell off the stairs  and injured.......Answer: Solution : boy માટે himself જ આવશે.
  • Question: This school is.......Answer: Solution : જ્યારે વાક્ય માં to be ના રૂપ આપેલ હોય તો પછીના વાક્યના અંતે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની સંબંધક વિભક્તિ આવે .એટલે કે mine - ours - yours - his - hers - its - theirs.
  • Question: Because Bhavesh and I like music,.....enjoy live programs.Answer: Solution : bhavesh and i એટલે બહુવચન થશે માટે We આવશે.
  • Question: This is....... book, where is .....?Answer: Solution : પ્રથમ ખા.જ માં પાછળ નામ છે ને સંબંધ દર્શાવવાનો છે તેથી 29) પ્રમાણે YOUR આવશે. અને જ્યારે to be ના રૂપ પછી વાક્યના અંતે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની સંબંધક વિભક્તિ આવે .એટલે કે mine - ours - yours - his - hers - its - theirs.
  • Question: A friend of.... knows you......Answer: Solution : પ્રથમ ખાલી જગ્યા માં પાછળ noun નથી માટે Q 29 ની જેમ possessive pronoun (બીજું) આવશે. અને બીજી ખા.જ. માં ક્રિયાપદ છે તેથી તેને આનુરૂપ Well આવશે.
  • Question: we should Follow one simple principle, "Do it........"Answer: do it આજ્ઞા દર્શાવે છે તેથી આજ્ઞા તો હંમેશાં બીજી વ્યક્તિ ને જ અપાય તેથી yourself આવશે.
  • Question: "The cows are under the tress." Choose the correct pronoun for: cowsAnswer: Solution : કર્તાના સ્થાને ગાયો બહુવચનમાં છે માટે they આવશે.
  • Question: Ronak and........read together.Answer: Solution: and ની આગળ કર્તા હોય તો પાછળ કર્તા જ આવશે. માટે I એ કર્તાનું સર્વનામ છે
  • Question: My handwriting is better than.....Answer: Solution: My handwriting & her handwriting વચ્ચે સરખામણી છે, તેમાં પાછળ જો her handwriting ફરીથી ન લખવી હોય તો her ને બદલે hers લખીએ તો ચાલે.
  • Question: Will you mind ...... sitting there?Answer: Solution : હંમેશા ing વાળા રૂપની આગળ સર્વનામ નું Possessive form આવે માટે અહી ‘my’ આવશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Noun-Pronoun - Set 9 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

The boy fell off the stairs  and injured.......

Solution : boy માટે himself જ આવશે.

This school is.......

Solution : જ્યારે વાક્ય માં to be ના રૂપ આપેલ હોય તો પછીના વાક્યના અંતે હંમેશા વ્યક્તિવાચક સર્વનામોની સંબંધક વિભક્તિ આવે .એટલે કે mine - ours - yours - his - hers - its - theirs.

Because Bhavesh and I like music,.....enjoy live programs.

Solution : bhavesh and i એટલે બહુવચન થશે માટે We આવશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz