તૈયાર થઈ રહ્યું છે...
Looking for Preposition - Set 1 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
Solution : speed બતાવવા માટે "at" preposition વપરાય છે. at the speed of= ની ઝડપે.
Solution : disease, illness, thirst,hunger, shame, grief વગેરે કારણોથી જો મૃત્યુ થયું હોય તો die પછી of preposition આવશે.
Solution: જ્યારે ચોક્કસ સમયની અનિશ્ચિતતા હોય ત્યારે at આવે."at about 07 o'clock" અંદાજે સાત વાગ્યે, અને લાંબા સમયના સમય ની અનિશ્ચિતતા બતાવાવ માટે in આવે. In about 3 hours- લગભગ ત્રણ કલાક માં