તૈયાર થઈ રહ્યું છે...
Looking for Preposition - Set 10 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option A
Solution : full of એટલે થી ભરેલું.
જવાબ: Option B
Solution: કોઇપણ ની પહેલેથી અંદરની સ્થિતિ બતાવી હોય ત્યારે in નો ઉપયોગ થાય છે.
જવાબ: Option B
Solution : કોઈ વસ્તુ વડે ક્રિયા કરવામાં આવે ત્યારે ‘with' નો ઉપયોગ થાય છે.
જવાબ: Option C
Solution : from today એટલે હવે આજથી જો કોઈ તારીખ મહિનો હોત તો since આવી શકે.
જવાબ: Option C
Solution : "to enquire into" એટલે કે પૂછ પરછ/તપાસ કરવી.
જવાબ: Option C
Solution : Passive Voice છે તેથી by Mohan અને વસ્તુનો ઉપયોગ થાય ત્યારે with આવશે.
જવાબ: Option C
Solution: to impute something to એટલે ના પર આળ મૂકવો.
જવાબ: Option B
Solution : congratulate પછી હમેશા on જ
જવાબ: Option D
Solution : To be sympathetic to/ to be sympathize with - ની સાથે સહાનુભૂતિ હોવી.
જવાબ: Option D
Solution : જ્યારે કોઈ સ્થિર સ્થળો સામ સામે હોય ત્યારે in front of વપરાશે.