1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Preposition
  6. Preposition - Set 2

Direct Answers Summary for Preposition - Set 2

Looking for Preposition - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: He complained......the pain in the chest.Answer: Solution: to complain of એટલે ની ફરિયાદ કરવી થાય છે.
  • Question: The meeting will be held ........ Tuesday to  Saturday.Answer: Solution : from.... to..... એટલે થી ચાલુ કરીને.... સુધી જેને બદલે between.... And પણ વપરાય છે.
  • Question: Every year, pandemics like "covid" ....... thousands of peopleAnswer: Solution : carry off એટલે મૃત્યુંનું કારણ બને છે.
  • Question: I live...... Dwarka ....... GujaratAnswer: Solution : જ્યારે બે સ્થળ આપેલ હોય ત્યારે નાના સ્થળ ની આગળ at અને મોટા સ્થળ ની આગળ in નો ઉપયોગ થાય છે.
  • Question: i live ..... JamnagarAnswer: Solution: જ્યારે ફક્ત એક જ શહેર કે નગર ની વાત હોય ત્યારે in આવશે.
  • Question: I live...... DholakpurAnswer: Solution: કોઈ ગામ અથવા નાના પ્રદેશની વાત હોય તો at આવશે.
  • Question: Mohan pandey lives..... 420/C, Gokuldham society, powder gully, mumbai.Answer: Solution : જ્યારે કોઈ આખું સરનામું દર્શાવવું હોય ત્યારે પણ at નો ઉપયોગ થશે.
  • Question: my brother got Talati Job ..... the age of 21.Answer: Solution : at નો ઉપયોગ ઉંમર દર્શાવવા માટે પણ થાય છે.
  • Question: Turn right...... The bankAnswer: Solution : જમણી બાજુ કિનારે વળો (bank- કિનારો) at નો ઉપયોગ દિશા બતાવવા અને ની તરફ જોવા માટે થાય છે.
  • Question: My mother is good....... Cooking breakfast.Answer: Solution : કોઈ ��ણ કૌશલ્ય , વિષયમાં નિપુણતા તેમજ કારણ દર્શાવવા માટે at નો ઉપયોગ થાય છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Preposition - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

He complained......the pain in the chest.

Solution: to complain of એટલે ની ફરિયાદ કરવી થાય છે.

The meeting will be held ........ Tuesday to  Saturday.

Solution : from.... to..... એટલે થી ચાલુ કરીને.... સુધી જેને બદલે between.... And પણ વપરાય છે.

Every year, pandemics like "covid" ....... thousands of people

Solution : carry off એટલે મૃત્યુંનું કારણ બને છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz