1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Preposition
  6. Preposition - Set 3

Direct Answers Summary for Preposition - Set 3

Looking for Preposition - Set 3 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: I get up  early...... The morningAnswer: Solution : in અને at નો ઉપયોગ સમય ની પેલા થાય છે. પણ જો article the આપેલું હોય તો in આવશે. નહિ તો at ex. In the afternoon/ at afternoon.
  • Question: That shampoo smells.....jasmine.Answer: Solution: smell of એટલે કોઈ વસ્તુ બીજી વસ્તું ને અડવાથી તે વસ્તુ ની smell આવે તે. અને smells like એટલે કોઈ વસ્તુની સુગંધ બીજી કોઈ વસ્તુ જેવી આવે છે.
  • Question: Human sacrifices were practiced...... Nagas.Answer: Solution : Human sacrifices કર્મ છે જે જાતે કંઈ નહિ કરે માટે વાક્ય passive છે. તેથી by+ કર્તા આવશે.
  • Question: There is a Kids garden....... my house.Answer: Solution: જ્યારે કોઈ એક સ્થળ બીજા સ્થળ ની સામે દર્શાવવું હોય તો opposite to Preposition વપરાશે.
  • Question: We love to sit........the grass .......the garden.Answer: Solution : ઘાસ ની ઉપર હોય તેથી on અને બગીચા ની અંદર હોય એટલે in આવશે.
  • Question: Mayank is very good....... Sanskrit.Answer: Solution : to be good at= કોઈ વિષય /કાર્યમાં સારા હોવું.
  • Question: Class starts .......7:00 p.m. today.Answer: Solution: કોઈ પણ ચોક્કસ સમય અથવા સ્થળ બતાવવા માટે at વપરાય છે.
  • Question: Chief minister has full authority..... His ministers.Answer: Solution : to have authority over = એટલે કે કોઈ ના પર સંપૂર્ણ સતા હોવી.
  • Question: The king sat.......the queen.Answer: Solution : એકદમ નજીક અથવા પાસ પાસે બેઠા હોય ત્યારે beside વપરાય .besides - ઉપરાંત.
  • Question: You can earn....... 10000 rupees a week in this job.Answer: Solution : કોઈ સંખ્યા/ સ્થળ/ડીગ્રી સુધી બતાવવા માટે "up to"preposition વપરાય છે. સામાન્ય રીતે cashback/discount વગેરે માં આ રીતે લખેલું હોય છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Preposition - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

I get up  early...... The morning

Solution : in અને at નો ઉપયોગ સમય ની પેલા થાય છે. પણ જો article the આપેલું હોય તો in આવશે. નહિ તો at ex. In the afternoon/ at afternoon.

That shampoo smells.....jasmine.

Solution: smell of એટલે કોઈ વસ્તુ બીજી વસ્તું ને અડવાથી તે વસ્તુ ની smell આવે તે. અને smells like એટલે કોઈ વસ્તુની સુગંધ બીજી કોઈ વસ્તુ જેવી આવે છે.

Human sacrifices were practiced...... Nagas.

Solution : Human sacrifices કર્મ છે જે જાતે કંઈ નહિ કરે માટે વાક્ય passive છે. તેથી by+ કર્તા આવશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz