1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Preposition
  6. Preposition - Set 4

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Preposition - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. You can't always agree...... a person.

જવાબ: Option B

Solution : જ્યારે agree પછી વ્યક્તિ હોય તો agree with અને કોઈ બાબત હોય તો agree to આવશે.

2. I am suffering .......fever, the treatment is......

જવાબ: Option D

Solution : suffer from - થી પીડાવું/ થી પસાર થવું. અને કોઈ વસ્તુ ચાલુ હોય તે બતાવવા માટે On વપરાય.

3. Mahakali and Ambika  visited a village fair........ Vadodara and Ahmedabad.

જવાબ: Option B

Solution: જ્યારે કોઈ બેની વચ્ચે હોય ત્યારે between અને and વપરાય.

4. .........English language, he knows Gujarati very well.

જવાબ: Option D

Solution : beside - બાજુમાં અને besides એટલે ઉપરાંત ના અર્થ માં વપરાય છે.

5. He sold his mobile ........7000/-

જવાબ: Option D

Solution : કોઈ વસ્તુ જે રકમમાં વેચાય તે રકમ આગળ 'for' preposition વપરાય છે.

6. Fill in the blank with suitable preposition:- "there is a cow........ the field."

જવાબ: Option A

Solution : અહી એક સરસ નિયમ છે જે article માં પણ આવશે. કે field ને in the field લખાય છે અને farm ને on the farm લખાશે.

7. I insist......accuracy in your work.

જવાબ: Option A

Solution : insist એટલે ભાર મૂકવો જેના પછી સામાન્ય રીતે on preposition આવે છે.

8. They were ..... complete agreement.

જવાબ: Option B

Solution : to be in complete agreement- કોઈ ની સાથે સંપુર્ણ પણે સહમત હોવું.

9. She died....... cancer.

જવાબ: Option A

Solution : die of = રોગથી મરવું, die in=અકસ્માતમાં મરવું અને બલિદાન અથવા દેશ માટે ‘die for' આવશે.

10. The Director was so....... his team that he was at a loss for words.

જવાબ: Option A

Solution : to be angry with someone=કોઈ વ્યક્તિ પર નારાજ હોવું.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz