1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Preposition
  6. Preposition - Set 5

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Preposition - Set 5 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. The public are cautioned........pickpockets.

જવાબ: Option B

Solution : જનતા ને ખિસ્સાકાતરુઓ સામે સાવચેત કરાય છે. ની વિરુદ્ધમાં દર્શાવવા માટે against preposition નો ઉપયોગ થાય છે.

2. Rohit ran after a cat. The cat ran...... the kitchen.

જવાબ: Option D

Solution : એક સ્થાને થી બીજા સ્થાનમાં ગતિ દર્શાવી હોય ત્યારે into આવશે.

3. Vishwanathan Anand was born.....11th December, 1969

જવાબ: Option C

Solution : કોઈ વાર/તહેવાર /તારીખ/દિવસ દર્શાવવા માટે on વપરાય.

4. The Voter can hardly find any difference ........the parties contesting the elections.

જવાબ: Option A

Solution : જ્યારે બે સંખ્યા હોય તો between આવે અને બેથી વધારે હોય તો among આવશે.

5. Success in examination depends ...... hard work done.

જવાબ: Option D

Solution: to depend on = ના પર આધાર રાખવો/હોવો.

6. Ram must be back home....10 O'clock.

જવાબ: Option A

Solution : by + time એટલે એ છેલ્લામાં છેલ્લો સમય, છે.

7. They went to Jaipur ...... bus.

જવાબ: Option D

Solution : જો bus ની આગળ article હોય તો in આવશે અને ના હોય તો by આવશે.

8. This train generally arrives........time, but today it is late ....... an hour.

જવાબ: Option C

Solution : in time એટલે નક્કી ��રેલા સમયે જ, to be late by an hour =એટલી કલાકથી મોડું પડવું.

9. He is suffering......Dengue, the treatment is......

જવાબ: Option C

Solution : suffer from એટલે રોગ થી પીડાવું on એટલે કઈ પણ ચાલુ હોવું ના અર્થમાં વપરાય છે.

10. I was born ...... year 1995

જવાબ: Option A

Solution : કોઈ ચોકકસ સાલ દર્શાવવા માટે "in" preposition વપરાય છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz