તૈયાર થઈ રહ્યું છે...
Looking for Preposition - Set 6 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
Solution: જો bus ની આગળ article હોય તો in આવશે અને ના હોય તો by આવશે. અને જ્યારે ભાડાના વાહનમાં મુસાફરી કરીએ ત્યારે તે વાહન આગળ by લાગશે.
Solution: જ્યારે કોઈ લાંબા સમય ની વાત હોય ને વચ્ચે ગમે ત્યારે એવું દર્શાવવા માટે during વપરાય.
Solution : બે સમય હોય તો આ સમય થી..... આ સમય સુધી દર્શાવવા માટે from...... to વપરાય.