1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Preposition
  6. Preposition - Set 7

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Preposition - Set 7 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. Most People have faith..... God.

જવાબ: Option C

Solution: to have faith in =ના પર વિશ્વાસ હોવો.

2. i dealt politely...... My teacher.

જવાબ: Option B

Solution: જો માણસ સાથે વહીવટ હોય તો with અને વસ્તુ સાથે હોય તો in આવશે.

3. i will translate this paragraph from English..... Gujarati

જવાબ: Option C

Solution: એક માધ્યમ થી બીજા માં ગતિ દર્શાવવા અથવા રૂપ પરિવર્તન માટે into નો ઉપયોગ થાય છે.

4. She cut the apple...... Two parts

જવાબ: Option A

Solution: ભાગ પાડવાના અર્થ માં into નો ઉપયોગ થાય છે.

5. The government will look..... How to give more employment.

જવાબ: Option B

Solution : to look into - તપાસ કરવી , look at - ની તરફ જોવું. Look for - ની તરફ જોવું.

6. The cat is running..... The roof

જવાબ: Option A

Solution: on - પર/ઉપર ,સ્થિતિ દર્શાવવા માટે on નો ઉપયોગ થાય છે.

7. The cow is grazing...... The farm

જવાબ: Option B

Solution: જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તું ને સ્પર્શ કરેલી હોય તો on આવશે. અને in the field & on the farm આ યાદ રાખવું.

8. This book is...... English grammar.

જવાબ: Option D

Solution : કોઈ વિષય સંબંધી વાત થતી હોય તો on નો ઉપયોગ થાય છે. On english grammar એટલે અંગ્રેજી વ્યકારણ પર છે.

9. He lives..... Normal food

જવાબ: Option A

Solution: જ્યારે કોઈ માણસ દવા કે ખોરાક પર નિયમિત આધાર રાખે ત્યારે તેના માટે on વપરાય છે.

10. I do not go anywhere..... Your advice.

જવાબ: Option D

Solution:તમારી સલાહ ના આધારે, ના આધારે એવા અર્થ માં પણ on નો ઉપયોગ થાય છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz