તૈયાર થઈ રહ્યું છે...
Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 10 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
• તમામ વિધાનો સાચા છે. NCAP 2019 માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 24 રાજ્યોના 131 શહેરોમાં શરૂ કરવામાં આવ્યો હતો. • તેનો લક્ષ્યાંક 2017 ના સ્તર કરતાં 2025-26 સુધીમાં PM રજકણોમાં 40% નો ઘટાડો કરવાનો છે. • મૂલ્યાંકન માટે ઘન કચરાનું વ્યવસ્થાપન, રસ્તા પરની ધૂળ, બાંધકામની ધૂળ, ડીમોલિશન કચરાની ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિ કાર્યક્રમ અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા આઠ પરિબળો ધ્યાનમાં લેવાય છે.
• તમામ વિધાનો સાચા છે. CWC જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત છે. • તે ડેમની સુરક્ષા, જળ સંસાધન પ્રોજેક્ટની હાઈડ્રો મિકેનિકલ ડિઝાઇન, નદીઓનું વ્યવસ્થાપન, જળ વ્યવસ્થાપનનું બેઝિક પ્લાનિંગ અને મેનેજમેન્ટ, પૂરની આગાહી અને હાઈડ્રોલોજિકલ અવલોકન, જળ વ્યવસ્થાપન પ્રોજેક્ટનું સર્વે, તપાસ અને નિગરાણી તથા જળ વિવાદનું સમાધાન લાવવાનું કાર્ય કરે છે. • ડેમ સેફટી એક્ટ 2021 CWC ના કાર્યક્ષેત્રને મજબૂત બનાવે છે, જેમાં ડેમનું સર્વેલન્સ, ઇન્સ્પેક્શન, ઓપરેશન અને મેન્ટેનન્સ જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
The correct answer is Option D