1. Home
  2. Subjects
  3. પર્યાવરણ
  4. તમામ ટોપિક
  5. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ
  6. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 2

Direct Answers Summary for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 2

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: CITES (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) સંધિ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CITES સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય જંગલી પ્રાણીઓ અને છોડના આંતરરાષ્ટ્રીય વ્યાપારને રોકવાનો છે જે તેમની લુપ્તતાનું કારણ બની શકે છે. 2. આ સંધિ 1 જુલાઈ 1975 ના રોજ અમલમાં આવી હતી. 3. CITES માં ત્રણ પરિશિષ્ટ છે, જેમાં પરિશિષ્ટ-I હેઠળ સૂચીબદ્ધ પ્રજાતિઓનો વ્યાપાર કરી શકાતો નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option D
  • Question: વિયેના સંધિ, 1985 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ સંધિ ક્લોરોફ્લોરોકાર્બન (CFC) દ્વારા ઓઝોન સ્તરને થતા નુકસાનને અટકાવવા માટે થઈ હતી. 2. વિયેના કન્વેન્શન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ યુએનના ઇતિહાસમાં એવી પ્રથમ સંધિઓ છે જેના પર તમામ સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: વિયેના સંમેલન 1985 માં CFCs દ્વારા ઓઝોન સ્તરને થતા નુકસાન માટે યોજાયું. વિયેના કન્વેન્શન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ એવી સંધિઓ છે જેને સાર્વત્રિક બહાલી મળી હોય (તમામ સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા હોય).
  • Question: મોન્ટ્રીયલ પ્રોટોકોલ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ પ્રોટોકોલ 16 સપ્ટેમ્બર 1987 ના રોજ થયો હતો અને તે ઓઝોન અવક્ષય પદાર્થો (ODS) ના ઉત્પાદન અને વપરાશને નિયંત્રિત કરે છે. 2. ભારત, ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ રૂલ્સ, 2000 બનાવીને મોન્ટ્રીયલ પ્રોટોકોલને લાગુ પાડવામાં મદદ કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option C
  • Question: કિગાલી કરાર સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. કિગાલી કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં થયેલો સુધારો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈડ્રોફ્લોરોકાર્બન (HFC) વાયુના ઉપયોગને બંધ કરવાનો છે. 2. HFC એ ઓઝોન અવક્ષય પદાર્થ નથી, પરંતુ તે એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option C
  • Question: બેઝલ સંમેલન સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. બેઝલ સંમેલન 1989 માં સ્વીટ્ઝરલેન્ડના બેઝલ શહેરમાં થયું હતું અને તે જોખમી કચરાના રાષ્ટ્રો વચ્ચેના સ્થાનાંતરણને અટકાવે છે. 2. આ સંમેલનનું સચિવાલય જીનીવા, સ્વીટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option C
  • Question: યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. UNFCCC ની સ્થાપના 1992 માં રિયો સમિટ દરમિયાન થઈ હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને સ્થિર કરવાનો છે. 2. UNFCCC નું સચિવાલય જર્મનીના બોન ખાતે આવેલું છે. 3. COP29, 2024 માં અઝરબૈજાનના બાકુ ખાતે યોજાઈ હતી, જેને 'ફાઇનાન્સ COP' તરીકે પણ ઓળખવામાં આવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option D
  • Question: યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. UNCCD ની સ્થાપના 1992 માં રિયો સમિટ દરમિયાન થઈ હતી અને તેનો મુખ્ય હેતુ મરુસ્થળીકરણ સામે લડવાનો છે. 2. ભારતે 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર જમીનને ફરીથી ફળદ્રુપ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. 3. UNCCD નું સચિવાલય જીનીવા, સ્વીટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: UNCCD નું મુખ્યાલય બોન, જર્મની ખાતે આવેલું છે, UNFCCC ના મુખ્યાલય સાથે.
  • Question: ક્યોટો પ્રોટોકોલ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ક્યોટો પ્રોટોકોલ જાપાનના ક્યોટો શહેરમાં 1997 માં યોજાયો હતો અને તે UNFCCC નો એક ભાગ છે. 2. આ પ્રોટોકોલ 2005 માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. 3. આ સંધિ છ મુખ્ય ગ્રીનહાઉસ ગેસ (GHG) ના ઉત્સર્જનને નિયંત્રિત કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option D
  • Question: કાર્ટાજેના પ્રોટોકોલ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. કાર્ટાજેના પ્રોટોકોલનો સ્વીકાર 2000 માં થયો અને 2003 માં અમલમાં આવ્યો. 2. આ પ્રોટોકોલ લિવિંગ મોડીફાઈડ ઓર્ગેનિઝમ્સ (LMOs) ના જોખમને ઓળખીને જૈવવિવિધતાને સુરક્ષિત રાખવાનું સુનિશ્ચિત કરે છે. 3. તે બાયોટેકનોલોજીનો સલામત વપરાશ સુનિશ્ચિત કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option D
  • Question: નાગોયા પ્રોટોકોલ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. નાગોયા પ્રોટોકોલનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવવિવિધતામાંથી પ્રાપ્ત થતા લાભની યોગ્ય અને ન્યાયી વહેંચણી કરવાનો અને પરંપરાગત જ્ઞાનને સાચવવાનો છે. 2. આ પ્રોટોકોલ 2010 માં અપનાવવામાં આવ્યો હતો અને 2014 માં અમલમાં આવ્યો હતો. 3. તે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી (UNCBD) નો એક ભાગ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

CITES (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) સંધિ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CITES સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય જંગલી પ્રાણીઓ અને છોડના આંતરરાષ્ટ્રીય વ્યાપારને રોકવાનો છે જે તેમની લુપ્તતાનું કારણ બની શકે છે. 2. આ સંધિ 1 જુલાઈ 1975 ના રોજ અમલમાં આવી હતી. 3. CITES માં ત્રણ પરિશિષ્ટ છે, જેમાં પરિશિષ્ટ-I હેઠળ સૂચીબદ્ધ પ્રજાતિઓનો વ્યાપાર કરી શકાતો નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરો:

The correct answer is Option D

વિયેના સંધિ, 1985 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ સંધિ ક્લોરોફ્લોરોકાર્બન (CFC) દ્વારા ઓઝોન સ્તરને થતા નુકસાનને અટકાવવા માટે થઈ હતી. 2. વિયેના કન્વેન્શન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ યુએનના ઇતિહાસમાં એવી પ્રથમ સંધિઓ છે જેના પર તમામ સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિયેના સંમેલન 1985 માં CFCs દ્વારા ઓઝોન સ્તરને થતા નુકસાન માટે યોજાયું. વિયેના કન્વેન્શન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ એવી સંધિઓ છે જેને સાર્વત્રિક બહાલી મળી હોય (તમામ સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા હોય).

મોન્ટ્રીયલ પ્રોટોકોલ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ પ્રોટોકોલ 16 સપ્ટેમ્બર 1987 ના રોજ થયો હતો અને તે ઓઝોન અવક્ષય પદાર્થો (ODS) ના ઉત્પાદન અને વપરાશને નિયંત્રિત કરે છે. 2. ભારત, ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ રૂલ્સ, 2000 બનાવીને મોન્ટ્રીયલ પ્રોટોકોલને લાગુ પાડવામાં મદદ કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:

The correct answer is Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz