1. Home
  2. Subjects
  3. પર્યાવરણ
  4. તમામ ટોપિક
  5. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ
  6. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 8

Direct Answers Summary for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 8

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 8 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: NGT ના સભ્યો અને માળખા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. NGT ની દરેક બેચમાં ઓછામાં ઓછો એક ન્યાયિક સભ્ય અને એક નિષ્ણાત સભ્ય હોવા જોઈએ. 2. NGT ના અધ્યક્ષ, ન્યાયિક સભ્યો અને નિષ્ણાત સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. 3. અધ્યક્ષની મહત્તમ વય મર્યાદા 70 વર્ષ, ન્યાયિક સભ્યોની 67 વર્ષ અને નિષ્ણાત સભ્યોની 65 વર્ષ છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: NGT ના અધિકારક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. NGT પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974 હેઠળ ચુકાદા આપી શકે છે. 2. વન અધિનિયમ 1927 અને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા વૃક્ષોની જાળવણી સંબંધિત કાયદાઓમાં NGT સુનાવણી કરી શકતું નથી. 3. NGT પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળના કેસોની સુનાવણી કરી શકે છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: • તમામ વિધાનો સાચા છે. NGT પાણી પ્રદૂષણ નિવારણ અધિનિયમ 1974, હવા પ્રદૂષણ નિવારણ અધિનિયમ 1981, વન સંરક્ષણ અધિનિયમ 1980, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 અને જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ ચુકાદા આપી શકે છે. • વન અધિનિયમ 1927, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, અને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓમાં NGT સુનાવણી કરી શકતું નથી.
  • Question: વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ અધિનિયમ 1972 માં વન્યજીવો, છોડ અને તેમના નિવાસસ્થાનોના સંરક્ષણ માટે ઘડવામાં આવ્યો હતો. 2. આ અધિનિયમ હેઠળ, વાઘ અને હાથી જેવી પ્રજાતિઓ માટે 'પ્રોજેક્ટ ટાઈગર' અને 'પ્રોજેક્ટ એલિફન્ટ' શરૂ કરવામાં આવ્યા હતા. 3. 2021 માં આ અધિનિયમની અનુસૂચી છ માંથી બદલીને ચાર કરવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: વન સંરક્ષણ અધિનિયમ 1980 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ અધિનિયમ જંગલની અંદર બિન-જંગલ કામગીરી માટે સરકારની પૂર્વ મંજૂરી લેવા માટેનો છે. 2. 40 હેક્ટર સુધીની જંગલની જમીન માટે ભોપાલની પ્રાદેશિક કચેરી પાસેથી મંજૂરી લેવી પડે છે. 3. આ અધિનિયમમાં 2023 માં સુધારો કરીને તેનું નામ 'વન સંરક્ષણ અને સંવર્ધન અધિનિયમ' કરવામાં આવ્યું છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: વન સંરક્ષણ અધિનિયમ 1980 ના 2023 ના સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી 100 કિલોમીટર સુધીના કામ માટે કોઈપણ પ્રકારની ઉચ્ચ સ્તરીય પરવાનગી લેવાની જરૂર નથી. 2. રાજ્ય સરકાર કોઈપણ જંગલની જમીન ખાનગી સંસ્થાને સોંપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી વિના આપી શકે છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option C
  • Question: જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ કાયદો 1974 માં સ્થપાયો અને 2024 માં તેમાં છેલ્લો સુધારો થયો. 2. આ કાયદાએ જળ પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ની સ્થાપના કરી. 3. 2024 ના સુધારાનો ઉદ્દેશ્ય ગુનાની ગંભીરતા મુજબ દંડની ગોઠવણી કરવાનો હતો. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ અધિનિયમ પાણી પ્રદૂષણ અધિનિયમ 1974 પહેલા અસ્તિત્વમાં આવ્યો હતો. 2. તે 1972 માં સ્ટોકહોમમાં યોજાયેલી માનવ પર્યાવરણ ઉપર સંયુક્ત રાષ્ટ્ર પરિષદના નિર્યણના અનુસંધાને ઘડવામાં આવ્યો હતો. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: • વિધાન 1 ખોટું છે. હવા પ્રદૂષણ અધિનિયમ 1981 માં આવ્યો, જે પાણી પ્રદૂષણ અધિનિયમ 1974 પછી આવ્યો. • વિધાન 2 સાચું છે. તે 1972 માં સ્ટોકહોમમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના) ના નિર્યણના અનુસંધાને ઘડવામાં આવ્યો હતો.
  • Question: પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ અધિનિયમ ભોપાલ ગેસ દુર્ઘટના (ડિસેમ્બર 1984) પછી ઘડવામાં આવ્યો હતો. 2. આ કાયદા અંતર્ગત, પર્યાવરણીય પ્રદૂષકોમાં ઘન, પ્રવાહી અને વાયુનો સમાવેશ થાય છે. 3. ઈકો-સેન્સિટિવ ઝોનના નિયમો આ અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (AWBI) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. AWBI ની સ્થાપના પ્રિવેન્શન ઓફ ક્રૂઅલટી ટુ એનિમલ્સ એક્ટ 1960 ની કલમ ચાર હેઠળ 1962 માં થઈ હતી. 2. તેની સ્થાપના જાણીતા માનવતાવાદી સ્વ. રુકમણી દેવીએ કરી હતી. 3. આ સંસ્થાએ 14 ફેબ્રુઆરીને 'કાઉ હગ ડે' તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી (NBA) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી એક વૈધાનિક સંસ્થા છે. 2. તેની સ્થાપના જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ થઈ હતી. 3. તેનું મુખ્ય મથક ચેન્નઈ, તમિલનાડુમાં આવેલું છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 8 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

NGT ના સભ્યો અને માળખા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. NGT ની દરેક બેચમાં ઓછામાં ઓછો એક ન્યાયિક સભ્ય અને એક નિષ્ણાત સભ્ય હોવા જોઈએ. 2. NGT ના અધ્યક્ષ, ન્યાયિક સભ્યો અને નિષ્ણાત સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. 3. અધ્યક્ષની મહત્તમ વય મર્યાદા 70 વર્ષ, ન્યાયિક સભ્યોની 67 વર્ષ અને નિષ્ણાત સભ્યોની 65 વર્ષ છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

The correct answer is Option D

NGT ના અધિકારક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. NGT પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974 હેઠળ ચુકાદા આપી શકે છે. 2. વન અધિનિયમ 1927 અને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા વૃક્ષોની જાળવણી સંબંધિત કાયદાઓમાં NGT સુનાવણી કરી શકતું નથી. 3. NGT પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળના કેસોની સુનાવણી કરી શકે છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

• તમામ વિધાનો સાચા છે. NGT પાણી પ્રદૂષણ નિવારણ અધિનિયમ 1974, હવા પ્રદૂષણ નિવારણ અધિનિયમ 1981, વન સંરક્ષણ અધિનિયમ 1980, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 અને જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ ચુકાદા આપી શકે છે. • વન અધિનિયમ 1927, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, અને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓમાં NGT સુનાવણી કરી શકતું નથી.

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ અધિનિયમ 1972 માં વન્યજીવો, છોડ અને તેમના નિવાસસ્થાનોના સંરક્ષણ માટે ઘડવામાં આવ્યો હતો. 2. આ અધિનિયમ હેઠળ, વાઘ અને હાથી જેવી પ્રજાતિઓ માટે 'પ્રોજેક્ટ ટાઈગર' અને 'પ્રોજેક્ટ એલિફન્ટ' શરૂ કરવામાં આવ્યા હતા. 3. 2021 માં આ અધિનિયમની અનુસૂચી છ માંથી બદલીને ચાર કરવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz