1. Home
  2. Subjects
  3. પર્યાવરણ
  4. તમામ ટોપિક
  5. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ
  6. પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 9

Direct Answers Summary for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 9

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 9 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. WCCB એક વૈધાનિક બહુશિસ્ત સંસ્થા છે. 2. તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. 3. તેની સ્થાપના 1972 ની વન્યજીવ સંરક્ષણની કલમ 38Z હેઠળ થઈ હતી. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (WTI) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. WTI એક ભારતીય પ્રકૃતિ સંરક્ષણ સંસ્થા છે. 2. તેની સ્થાપના 1998 માં ભારતમાં વન્યજીવનની બગડતી સ્થિતિના પ્રતિભાવ રૂપે કરવામાં આવી હતી. 3. તે આવકવેરા અધિનિયમ 1991 ની કલમ 12 હેઠળ નોંધાયેલી સેવાભાવી સંસ્થા છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CZA એક વૈધાનિક સંસ્થા છે. 2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય નીતિ 1998 મુજબ દેશની જૈવ વિવિધતા અને પ્રાણી સુરક્ષા સંરક્ષણમાં રાષ્ટ્રીય પ્રયાસને મજબૂત બનાવવાનો છે. 3. CZA માં એક અધ્યક્ષ, 10 સભ્યો અને એક સભ્ય સચિવ હોય છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ZSI ની સ્થાપના 1875 માં કલકત્તામાં ભારતીય સંગ્રહાલયના પ્રાણીશાસ્ત્ર વિભાગ તરીકે થઈ હતી. 2. ZSI નું મુખ્ય કાર્ય ભારતમાં પ્રાણીઓની શોધ, નામકરણ, વર્ણન, વર્ગીકરણ અને દસ્તાવેજીકરણ કરવાનું છે. 3. તે દર વર્ષે ભારતમાં નવી શોધાયેલી પ્રજાતિઓનો રિપોર્ટ બહાર પાડે છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. UNEP ની સ્થાપના 5 જૂન 1972 ના રોજ થઈ હતી, જેને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2. તેનું મુખ્યાલય કેન્યાના નૈરોબી ખાતે આવેલું છે. 3. તે 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કાર આપે છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. IPCC ની રચના 1988 માં વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) અને UNEP દ્વારા કરવામાં આવી હતી. 2. તે ક્લાઇમેટ ચેન્જ ઉપર નિયમિતપણે રિપોર્ટ્સ પ્રકાશિત કરે છે અને 2007 માં તેને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો હતો. 3. IPCC ના છઠ્ઠા ચક્રનો સમયગાળો 2015 થી 2022 સુધીનો હતો અને હાલ સાતમું ચક્ર ચાલુ છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. WWF ની સ્થાપના 29 એપ્રિલ 1961 માં થઈ હતી. 2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના પર્યાવરણના વિનાશને રોકવાનો અને ભાવિ પેઢી માટે કુદરતી સંસાધનોનું નિર્માણ કરવાનો છે. 3. તે 'લિવિંગ પ્લેનેટ રિપોર્ટ' અને 'અર્થ અવર' જેવી પહેલો માટે જાણીતું છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. IUCN ની સ્થાપના 1948 માં થઈ હતી અને તેનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે આવેલું છે. 2. તે સંરક્ષણ માટે વિશ્વનું સૌથી મોટું વૈશ્વિક નેટવર્ક છે. 3. IUCN દ્વારા 'રેડ લિસ્ટ' પ્રકાશિત કરવામાં આવે છે, જે પ્રજાતિઓની સંરક્ષણ સ્થિતિ દર્શાવે છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CPCB ની સ્થાપના જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 હેઠળ થઈ હતી. 2. તે ભંડોળ, હિસાબ, ઓડિટ અને દંડની કાર્યવાહી જેવી જોગવાઈઓનું સંચાલન કરે છ���. 3. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (SPCB) પણ CPCB હેઠળ કાર્ય કરે છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: નેશનલ ગંગા કાઉન્સિલ (NGC) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. NGC ની સ્થાપના 2016 માં થઈ હતી અને તેના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન હોય છે. 2. નેશનલ રિવર ગંગા બેઝિન ઓથોરિટી (NRGBA) નું 2016 માં NGC માં વિસર્જન થયું. 3. ગંગા નદીને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 ની કલમ ત્રણ અંતર્ગત રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?Answer: • તમામ વિધાનો સાચા છે. NGC ની સ્થાપના 2016 માં થઈ અને તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. • NRGBA (સ્થાપના 2009) નું 7 ઓક્ટોબર 2016 થી NGC માં વિસર્જન થયું. • ગંગા નદીને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 ની કલમ ત્રણ અંતર્ગત રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી હતી.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for પર્યાવરણ - નીતિ, સંધિ, સંસ્થાઓ - Set 9 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. WCCB એક વૈધાનિક બહુશિસ્ત સંસ્થા છે. 2. તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. 3. તેની સ્થાપના 1972 ની વન્યજીવ સંરક્ષણની કલમ 38Z હેઠળ થઈ હતી. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

The correct answer is Option D

વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (WTI) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. WTI એક ભારતીય પ્રકૃતિ સંરક્ષણ સંસ્થા છે. 2. તેની સ્થાપના 1998 માં ભારતમાં વન્યજીવનની બગડતી સ્થિતિના પ્રતિભાવ રૂપે કરવામાં આવી હતી. 3. તે આવકવેરા અધિનિયમ 1991 ની કલમ 12 હેઠળ નોંધાયેલી સેવાભાવી સંસ્થા છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

The correct answer is Option D

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. CZA એક વૈધાનિક સંસ્થા છે. 2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય નીતિ 1998 મુજબ દેશની જૈવ વિવિધતા અને પ્રાણી સુરક્ષા સંરક્ષણમાં રાષ્ટ્રીય પ્રયાસને મજબૂત બનાવવાનો છે. 3. CZA માં એક અધ્યક્ષ, 10 સભ્યો અને એક સભ્ય સચિવ હોય છે. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz