1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. સમાસ
  6. Samas - Set 1

Direct Answers Summary for Samas - Set 1

Looking for Samas - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: પરમેશ્વર ’ શબ્દનો સમાસ ઓળખાવો .Answer: The correct answer is Option A
  • Question: સમાસ ઓળખાવો નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરીAnswer: The correct answer is Option A
  • Question: ક્યો સમાસ મધ્યમપદલોપી સમાસ છે?Answer: વિગ્રહ - રેવા (નર્મદા) કાંઠે બિરાજતા શંકર / અંજળ - દ્વંદ્વ છે , વિગ્રહ અન્ન અને જળ (દાણોપાણી)
  • Question: ક્યો સમાસ અલગ પડે છે?Answer: દ્વન્‍દ્વ એ એકમાત્ર સર્વપદ પ્રધાન સમાસ છે જ્યારે બાકીના ત્રણ એકપદ પ્રધાન સમાસ છે. ઉપરાંત મધ્યમપદલોપી પણ એકપદ પ્રધાન સમાસ છે. બહુવ્રીહિ, ઉપપદ અને અવ્યયીભાવ આ ત્રણેય સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે જે યાદ રાખવું.
  • Question: અવ્યયીભાવ સમાસ કયો નથી?Answer: The correct answer is Option D
  • Question: સામાસિક દૃષ્ટિએ અલગ પડતો શબ્દ શોધો.Answer: કાચઘર એ મધ્યમપદલોપી સમાસ છે જ્યારે બાકીના કર્મધારય સમાસના ઉદાહરણ છે.
  • Question: સામાસિક દૃષ્ટિએ અલગ પડતો શબ્દ જણાવો.Answer: સરોજ એ ઉપપદ સમાસનું ઉદાહરણ છે, જ્યારે બાકીના બહુવ્રીહિ સમાસ છે.
  • Question: સમાસ ઓળખાવો - 'ગૌરવપ્રદ'Answer: ઉપપદ સમાસ છે.
  • Question: ક્યો શબ્દ ઉપપદ સમાસનુ ઉદાહરણ નથી?Answer: અધમૂઆ - કર્મધારય સમાસ
  • Question: નીચેના માંથી ક્યો તત્પુરુષ સમાસ નથી?Answer: બાળવય - કર્મધારય સમાસ

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Samas - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

પરમેશ્વર ’ શબ્દનો સમાસ ઓળખાવો .

The correct answer is Option A

સમાસ ઓળખાવો નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી

The correct answer is Option A

ક્યો સમાસ મધ્યમપદલોપી સમાસ છે?

વિગ્રહ - રેવા (નર્મદા) કાંઠે બિરાજતા શંકર / અંજળ - દ્વંદ્વ છે , વિગ્રહ અન્ન અને જળ (દાણોપાણી)

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz