1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. સમાસ
  6. Samas - Set 4

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Samas - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. સામાસિક શબ્દ - તેનો વિગ્રહ - સમાસનું નામના નીચે આપેલ જોડકાં પૈકી ક્યું અયોગ્ય છે?

જવાબ: Option D

2. સામાસિક શબ્દ - તેનો વિગ્રહ - સમાસનું નામના નીચે આપેલ જોડકાં પૈકી ક્યું અયોગ્ય છે?

જવાબ: Option D

3. સામાસિક શબ્દ - તેનો વિગ્રહ - સમાસનું નામના નીચે આપેલ જોડકાં પૈકી ક્યું અયોગ્ય છે?

જવાબ: Option C

સુખાંત : જેનો અંત સુખ દે છે તે - બહુવ્રીહિ સમાસ

4. સામાસિક શબ્દ - તેનો વિગ્રહ - સમાસનું નામના નીચે આપેલ જોડકાં પૈકી ક્યું યોગ્ય છે?

જવાબ: Option A

પ્રતિદિન : દરરોજ - અવ્યયીભાવ સમાસ નિઃશંક : નિર્ગત છે જેમાંથી શંકા તે- બહુવ્રીહિ સમાસ

5. સમાસ ઓળખાવો - ઘનશ્યામ

જવાબ: Option A

ઘન જેવું શ્યામ - કર્મધારય સમાસ

6. સમાસ ઓળખાવો - જડબાતોડ

જવાબ: Option D

જડબાતોડ : જડબું તોડનાર - ઉપપદ સમાસ

7. સમાસ ઓળખાવો - નીલકંઠ

જવાબ: Option B

નીલકંઠ : નીલ છે કંઠ જેનો તે - બહુવ્રીહિ સમાસ

8. સમાસ ઓળખાવો - સ્વરાજ્ય

જવાબ: Option C

સ્વરાજ્ય : પોતાનું રાજ્ય - તત્પુરુષ સમાસ

9. સમાસ ઓળખાવો - લેભાગુ

જવાબ: Option D

લેભાગુ : લઈને નાસનાર - ઉપપદ સમાસ

10. સમાસ ઓળખાવો - ભાઈબહેન

જવાબ: Option A

ભાઈબહેન : ભાઈ અને બહેને - દ્વંદ્વ સમાસ

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz