1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. સમાસ
  6. Samas - Set 5

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Samas - Set 5 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. સમાસ ઓળખાવો - કમળનયન

જવાબ: Option A

કમળનયન : કમળ જેવા નયન, કમળરૂપી નયન - કર્મધારય સમાસ

2. સમાસ ઓળખાવો - ઘોડાગાડી

જવાબ: Option B

ઘોડાગાડી : ઘોડા વડે ચાલતી ગાડી - મધ્યમપદલોપી સમાસ

3. સમાસ ઓળખાવો - ગિરિધર

જવાબ: Option D

ગિરિધર : ગિરિને ધારણ કરનાર - ઉપપદ સમાસ

4. સમાસ ઓળખાવો - બાહુબળ

જવાબ: Option C

બાહુબળ : બાહુનું બળ - તત્પુરુષ સમાસ

5. સમાસ ઓળખાવો - દ્વિવેદી

જવાબ: Option D

દ્વિવેદી : બે વેદોને જાણનાર - ઉપપદ સમાસ

6. સમાસ ઓળખાવો - એકધારું

જવાબ: Option B

એકધારું: જે એક્સરખુ છે તે, એક સરખી જેની ધાર છે તે - બહુવ્રીહિ સમાસ

7. સમાસ ઓળખાવો - પાણીપોચું

જવાબ: Option A

પાણીપોચું : પાણી જેવુ પોચું - કર્મધારય સમાસ

8. સમાસ ઓળખાવો - વ્યાજખાઉં

જવાબ: Option D

વ્યાજખાઉં: વ્યાજ ખાનાર - ઉપપદ સમાસ

9. સમાસ ઓળખાવો - યથાવિધિ

જવાબ: Option D

યથાવિધિ : વિધિ પ્રમાણે - અવ્યયીભાવ સમાસ

10. સમાસ ઓળખાવો - ગાંડીવપાણિ

જવાબ: Option B

ગાંડીવપાણિ : ગાંડીવ છે જેના હાથમાં તે - બહુવ્રીહિ સમાસ

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz