1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. સંધિ
  6. Sandhi - Set 1

Direct Answers Summary for Sandhi - Set 1

Looking for Sandhi - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: નીચેનામાંથી ક્યા પ્રકારની સંધિમાં બે સ્વર ભેગા મળીને એક નવો સ્વર બનાવે છે?Answer: ગુણ સંધિ - આ પ્રકારની સંધિમાં બે સ્વર ભેગા મળીને એક નવો સ્વર બનાવે છે. યયાદિ સંધિ - એ, ઐ, ઓ, ઔ પછી વિજાતીય સ્વર આવે તો તેનું અનુક્રમે અય, આય, અવ, આવ માં રૂપાંતર થાય તે સંધિ. યણ સંધિ - ઇ, ઈ, ઉ, ઊ અને ઋ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું સ્વર આવે તો તેનું સ્વરમાં રૂપાંતર થવાને બદલે ય, વ અને ર માં રૂપાંતર થાય તે સંધિ. વૃદ્ધિ સંધિ - બે વિજાતીય સ્વરો જોડાતા તે સ્વરમાં વૃદ્ધિ થાય છે તે સંધિ.
  • Question: ઇ કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું .......... માં રૂપાંતર થાય છે.Answer: ઇ કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું ય માં રૂપાંતર થાય છે. ઉ કે ઊ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું વ માં રૂપાંતર થાય છે. ઋ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું ર માં રૂપાંતર થાય છે.
  • Question: સંધિ જોડો : પ્રતિ + ઈતિ =Answer: The correct answer is Option D
  • Question: સંધિ છોડો : દ્વારકેશ =Answer: The correct answer is Option C
  • Question: સંધિ છોડો : પ્રેક્ષક =Answer: The correct answer is Option C
  • Question: નીચેનામાંથી ક્યો સંધિ વિગ્રહ અયોગ્ય છે?Answer: મહોપદેશ = મહા + ઉપદેશ
  • Question: સાચો સંધિ વિગ્રહ તપાસો. ચિંતાતુરAnswer: The correct answer is Option A
  • Question: નીચેના પૈકી સંધિ વિગ્રહ દર્શાવતો ક્યો વિકલ્પ સાચો નથી?Answer: તમામ સાચા છે.
  • Question: સાચો સંધિ વિગ્રહ તપાસો. સૂક્તિAnswer: The correct answer is Option C
  • Question: નીચેના પૈકી સંધિ વિગ્રહ દર્શાવતો ક્યો વિકલ્પ સાચો નથી?Answer: પરીક્ષા = પરિ + ઈક્ષા

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Sandhi - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

નીચેનામાંથી ક્યા પ્રકારની સંધિમાં બે સ્વર ભેગા મળીને એક નવો સ્વર બનાવે છે?

ગુણ સંધિ - આ પ્રકારની સંધિમાં બે સ્વર ભેગા મળીને એક નવો સ્વર બનાવે છે. યયાદિ સંધિ - એ, ઐ, ઓ, ઔ પછી વિજાતીય સ્વર આવે તો તેનું અનુક્રમે અય, આય, અવ, આવ માં રૂપાંતર થાય તે સંધિ. યણ સંધિ - ઇ, ઈ, ઉ, ઊ અને ઋ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું સ્વર આવે તો તેનું સ્વરમાં રૂપાંતર થવાને બદલે ય, વ અને ર માં રૂપાંતર થાય તે સંધિ. વૃદ્ધિ સંધિ - બે વિજાતીય સ્વરો જોડાતા તે સ્વરમાં વૃદ્ધિ થાય છે તે સંધિ.

ઇ કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું .......... માં રૂપાંતર થાય છે.

ઇ કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું ય માં રૂપાંતર થાય છે. ઉ કે ઊ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું વ માં રૂપાંતર થાય છે. ઋ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું ર માં રૂપાંતર થાય છે.

સંધિ જોડો : પ્રતિ + ઈતિ =

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz