1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. શબ્દ સમુહ
  6. Shabdasamuh - Set 1

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Shabdasamuh - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. લાકડું કે હાથીદાંત વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option D

2. રહી રહીને પડતા વરસાદનું ઝાપટું. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option D

3. ઘરની આગળની બાંધેલી બારણાવાળી ખુલ્લી જગ્યા. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option B

4. ખભે રાખી શકાય તેવો આગળ અને પાછળ બને બાજુએ ખાના વાળો સાંકડો લાંબો જાડા કાપડનો થેલો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option B

તરકોશી વાડી - ત્રણ ત્રણ કોશ ચાલતા હોય છતાં પાણી ન ખૂટે તેવા વાવ કે કૂવાવાળું ખેતર સોડિયું વાળવું - ઓઢણીની આડશ લેવી મીંડ - સંગીતમાં એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જવાની મધુર રીત

5. નીચેનામાંથી શબ્દસમૂહ માટે એક શબ્દની જોડ પૈકી કઈ કઈ સાચી છે? સ્ત્રીના હાથનું એક ઘરેણું - ગુજરી સ્ત્રીની ડોકમાં પહેરવાનું ઘરેણું - ઝરમર સ્ત્રીઓએ પગમાં પહેરવાનું ઘરેણું - કડલું સ્ત્રીઓએ પગમાં પહેરવાનુ ઘરેણું - કાંબીઉં

જવાબ: Option D

6. ઈચ્છા કરવા યોગ્ય. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option B

7. પાંદડે બાંધેલું ફૂલનું પડીકું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option B

8. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option A

9. ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ.  - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option B

10. રુદ્રાક્ષના મોટા મણકાની માળા.  - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

જવાબ: Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz