1. Home
  2. Subjects
  3. ઇતિહાસ
  4. ગુજરાતનો ઇતિહાસ
  5. સિંધુ સભ્યતા
  6. સિંધુ સભ્યતા - Set 1

Direct Answers Summary for સિંધુ સભ્યતા - Set 1

Looking for સિંધુ સભ્યતા - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: સિંધુ ઘાટી સભ્યતા સંદર્ભે નીચેના વિધાનો તપાસો: I. તે વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓમાંની એક છે. II. તે વિશ્વની પ્રારંભિક ચાર સમકાલીન સભ્યતાઓમાંની એક હતી. III. "સમકાલીન" નો અર્થ છે એક જ સમયમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુ, વિચાર, વ્યક્તિ કે સભ્યતા.Answer: The correct answer is Option D
  • Question: વિશ્વની પ્રારંભિક ચાર સમકાલીન સભ્યતાઓ અને તેમના વર્તમાન વિસ્તારોની જોડીઓ તપાસો: I. સિંધુ ઘાટી સભ્યતા: ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન II. મિસરની સભ્યતા: ઇજીપ્ત (આફ્રિકા) III. મેસોપોટેમિયાની સભ્યતા: ઇરાક IV. ચીની સભ્યતા: ચીનAnswer: The correct answer is Option D
  • Question: નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ઘાટી સભ્યતાની સમકાલીન નહોતી?Answer: The correct answer is Option C
  • Question: વિશ્વની પ્રારંભિક સભ્યતાઓ નદીઓના કિનારે શા માટે વિકસી? I. પીવાના પાણી જેવી જીવન જરૂરિયાત માટે પાણીની ઉપલબ્ધતા. II. ખેતી, સિંચાઈ અને પશુપાલન માટે પાણી અનિવાર્ય હતું. III. નદીઓ દ્વારા ઠાલવવામાં આવતી કાંપવાળી ફળદ્રુપ જમીન ખેતી માટે અનુકૂળ હતી. IV. જળચર જીવો ખોરાક તરીકે ઉપયોગી હતા.Answer: The correct answer is Option D
  • Question: સભ્યતાઓના નદી કિનારે વિકાસ માટે નીચેનામાંથી કયા પરિબળો જવાબદાર હતા? I. ઉદ્યોગોના વિકાસ માટે પાણીની જરૂરિયાત (જેમ કે માટીકામ). II. વેપાર-વાણિજ્ય અને પરિવહન માટે નદીમાર્ગોનો ઉપયોગ. III. નદીઓને "લોકમાતા" અને "જળ એ જ જીવન" ગણવાની સાંસ્કૃતિક માન્યતા.Answer: The correct answer is Option D
  • Question: સિંધુ ઘાટી સભ્યતાના અન્ય નામો પૈકી નીચેનામાંથી કયું નામ યોગ્ય નથી?Answer: The correct answer is Option C
  • Question: સિંધુ ઘાટી સભ્યતાને "હડપ્પીયન સભ્યતા" તરીકે શા માટે ઓળખવામાં આવે છે?Answer: The correct answer is Option C
  • Question: સિંધુ ઘાટી સભ્યતા અને અન્ય સમકાલીન સભ્યતાઓ વચ્ચેની સમાનતાઓ અંગેના નીચેના વિધાનો તપાસો: I. બધી સભ્યતાઓ નદીઓના કિનારે આવેલી હતી. II. બધી સભ્યતાઓમાં માટીના વાસણોનો ઉપયોગ જોવા મળે છે. III. બધી સભ્યતાઓમાં પાકી ઈંટોનો પ્રયોગ જોવા મળે છે.Answer: The correct answer is Option D
  • Question: સિંધુ ઘાટી સભ્યતાને "આદ્ય ઐતિહાસિક સભ્યતા" તરીકે શા માટે ઓળખવામાં આવે છે?Answer: The correct answer is Option B
  • Question: નીચેના વિધાનોમાંથી કયું/કયા વિધાન/નો ખોટું છે/છે? I. સિંધુ ઘાટી સભ્યતાને મુખ્યત્વે કાંસ્યયુગીન સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓએ તાંબા અને કલાઈ ભેળવીને કાંસુ બનાવ્યું હતું. II. "તામ્રપાષાણ" યુગ એટલે પથ્થરના ઉપયોગ પછી અને લોખંડના ઉપયોગ પહેલાનો સમયગાળો, જેમાં તાંબા અને પથ્થરનો ઉપયોગ થતો હતો.Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for સિંધુ સભ્યતા - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

સિંધુ ઘાટી સભ્યતા સંદર્ભે નીચેના વિધાનો તપાસો: I. તે વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓમાંની એક છે. II. તે વિશ્વની પ્રારંભિક ચાર સમકાલીન સભ્યતાઓમાંની એક હતી. III. "સમકાલીન" નો અર્થ છે એક જ સમયમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુ, વિચાર, વ્યક્તિ કે સભ્યતા.

The correct answer is Option D

વિશ્વની પ્રારંભિક ચાર સમકાલીન સભ્યતાઓ અને તેમના વર્તમાન વિસ્તારોની જોડીઓ તપાસો: I. સિંધુ ઘાટી સભ્યતા: ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન II. મિસરની સભ્યતા: ઇજીપ્ત (આફ્રિકા) III. મેસોપોટેમિયાની સભ્યતા: ઇરાક IV. ચીની સભ્યતા: ચીન

The correct answer is Option D

નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ઘાટી સભ્યતાની સમકાલીન નહોતી?

The correct answer is Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz