1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. સમાસ
  6. સમાસ - Set 1

Direct Answers Summary for સમાસ - Set 1

Looking for સમાસ - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજુ પદ એના વિશેષણ  તરીકે કામ કરતું હોય તે સમાસને ..........  સમાસ કહેવાય છે. આ સમાસના બને પદ વચ્ચે ઉપમાન-ઉપમેય, વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-સાધારણ ધર્મ વગેરે સંબંધ જોવા મળે છે.Answer: કેટલીકવાર વિશેષણ તરીકે કાર્ય કરતું પદ પાછળ આવી શકે છે તથા એક પદ જાતિવાચક સંજ્ઞા અને બીજું પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય ત્યારે પણ કર્મધારય સમાસ બનશે. (દા,ત, ચાંદામામા, અમરતકાકી, ચંદુશેઠ વગેરે)
  • Question: સાચી જોડ શોધો.Answer: અબળા - બહુવ્રીહિ // પિનાકપાણિ - બહુવ્રીહિ (જોડણી ખાસ જોવી)
  • Question: 'અને' થી વિગ્રહ થાય એ કેવા પ્રકારનો દ્વન્‍દ્વ સમાસ સૂચવે છે?Answer: 'કે' , 'અથવા' થી વિગ્રહ થાય તે વૈકલ્પિક દ્વન્‍દ્વ // સમૂહનો અર્થ વ્યક્ત કરતા સમાસને સમાહાર દ્વન્‍દ્વ કહેવાય જે સંસ્કૃતમાં હોય.
  • Question: મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારુઓએ  લૂંટ્યો. - રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.Answer: આ વાક્યમા માહાબાહુ એ અર્જુન માટે વિશેષણના રુપમાં હોવાથી બહુવ્રીહી બનશે, જો એમ લખ્યુ હોય કે અર્જુનના મહાબાહુ તો મહાબાહુ એ કર્મધારય બને.
  • Question: અવ્યયીભાવ સમાસનુ ઉદાહરણ શોધો.Answer: યથા, પ્રતિ, આ, ઉપર, સહ, અધો, વગેરે જેવા અવ્યયો આવે એ અવ્યયીભાવ સમાસ બને છે.
  • Question: સામાસિક દૃષ્ટિએ અલગ પડતો શબ્દ શોધો.Answer: કાચઘર એ મધ્યમપદલોપી સમાસ છે જ્યારે બાકીના કર્મધારય સમાસના ઉદાહરણ છે.
  • Question: અવ્યયીભાવ સમાસ કયો નથી?Answer: The correct answer is Option D
  • Question: સામાસિક દૃષ્ટિએ અલગ પડતો શબ્દ જણાવો.Answer: સરોજ એ ઉપપદ સમાસનું ઉદાહરણ છે, જ્યારે બાકીના બહુવ્રીહિ સમાસ છે.
  • Question: 'મહર્ષિ' સમાસ ઓળખાવો.Answer: The correct answer is Option A
  • Question: સમાસ ઓળખાવો -"આશ્રયસ્થાન"Answer: વિભક્તિ પ્રત્યયોને આધારે તત્પુરુષ સમાસના પેટા પ્રકારો પૈકી અહીં 'આશ્રય માટેનુ સ્થાન' એમ માટે વિભક્તિ પ્રત્યય ચોથી વિભક્તિનો હોવાથી ચતુર્થ તત્પુરુષ થશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for સમાસ - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજુ પદ એના વિશેષણ  તરીકે કામ કરતું હોય તે સમાસને ..........  સમાસ કહેવાય છે. આ સમાસના બને પદ વચ્ચે ઉપમાન-ઉપમેય, વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-સાધારણ ધર્મ વગેરે સંબંધ જોવા મળે છે.

કેટલીકવાર વિશેષણ તરીકે કાર્ય કરતું પદ પાછળ આવી શકે છે તથા એક પદ જાતિવાચક સંજ્ઞા અને બીજું પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય ત્યારે પણ કર્મધારય સમાસ બનશે. (દા,ત, ચાંદામામા, અમરતકાકી, ચંદુશેઠ વગેરે)

સાચી જોડ શોધો.

અબળા - બહુવ્રીહિ // પિનાકપાણિ - બહુવ્રીહિ (જોડણી ખાસ જોવી)

'અને' થી વિગ્રહ થાય એ કેવા પ્રકારનો દ્વન્‍દ્વ સમાસ સૂચવે છે?

'કે' , 'અથવા' થી વિગ્રહ થાય તે વૈકલ્પિક દ્વન્‍દ્વ // સમૂહનો અર્થ વ્યક્ત કરતા સમાસને સમાહાર દ્વન્‍દ્વ કહેવાય જે સંસ્કૃતમાં હોય.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz