1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. સમાસ
  6. સમાસ - Set 2

Direct Answers Summary for સમાસ - Set 2

Looking for સમાસ - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: સમાસ ઓળખાવો - "શાકબાક"Answer: દ્વન્‍દ્વ સમાસના બે પદોમાંથી એક પદ નિરર્થક હોય એવા સમાસને કૃતક સમાસ કહે છે. આડોશીપાડોશી, ચોરબોર વગેરે તેના ઉદાહરણ છે.
  • Question: નીચેના માંથી ક્યો તત્પુરુષ સમાસ નથી?Answer: બાળવય - કર્મધારય સમાસ
  • Question: ક્યો શબ્દ ઉપપદ સમાસનુ ઉદાહરણ નથી?Answer: અધમૂઆ - કર્મધારય સમાસ
  • Question: ક્યો શબ્દ ઉપપદ સમાસનુ ઉદાહરણ નથી?Answer: અધમૂઆ - કર્મધારય સમાસ
  • Question: ક્યો સમાસ મધ્યમપદલોપી સમાસ છે?Answer: વિગ્રહ - રેવા (નર્મદા) કાંઠે બિરાજતા શંકર / અંજળ - દ્વંદ્વ છે , વિગ્રહ અન્ન અને જળ (દાણોપાણી)
  • Question: ક્યો સમાસ મધ્યમપદલોપી સમાસ છે?Answer: વિગ્રહ - રેવા (નર્મદા) કાંઠે બિરાજતા શંકર / અંજળ - દ્વંદ્વ છે , વિગ્રહ અન્ન અને જળ (દાણોપાણી)
  • Question: સમાસ ઓળખાવો નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી A દ્વન્દ્વ સમાસ B બહુવ્રીહી સમાસ C તત્પુરુષ સમાસ D અવયવીભાવ સમાસAnswer: The correct answer is Option A
  • Question: ક્યો સમાસ અલગ પડે છે?Answer: દ્વન્‍દ્વ એ એકમાત્ર સર્વપદ પ્રધાન સમાસ છે જ્યારે બાકીના ત્રણ એકપદ પ્રધાન સમાસ છે. ઉપરાંત મધ્યમપદલોપી પણ એકપદ પ્રધાન સમાસ છે. બહુવ્રીહિ, ઉપપદ અને અવ્યયીભાવ આ ત્રણેય સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે જે યાદ રાખવું.
  • Question: સમાસ ઓળખાવો - 'ગૌરવપ્રદ'Answer: ઉપપદ સમાસ છે.
  • Question: સમાસ ઓળખાવો -"આશ્રયસ્થાન"Answer: વિભક્તિ પ્રત્યયોને આધારે તત્પુરુષ સમાસના પેટા પ્રકારો પૈકી અહીં 'આશ્રય માટેનુ સ્થાન' એમ માટે વિભક્તિ પ્રત્યય ચોથી વિભક્તિનો હોવાથી ચતુર્થ તત્પુરુષ થશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for સમાસ - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

સમાસ ઓળખાવો - "શાકબાક"

દ્વન્‍દ્વ સમાસના બે પદોમાંથી એક પદ નિરર્થક હોય એવા સમાસને કૃતક સમાસ કહે છે. આડોશીપાડોશી, ચોરબોર વગેરે તેના ઉદાહરણ છે.

નીચેના માંથી ક્યો તત્પુરુષ સમાસ નથી?

બાળવય - કર્મધારય સમાસ

ક્યો શબ્દ ઉપપદ સમાસનુ ઉદાહરણ નથી?

અધમૂઆ - કર્મધારય સમાસ

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz