1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. સંધિ
  6. સંધિ - Set 1

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for સંધિ - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. નીચેનામાંથી ક્યા પ્રકારની સંધિમાં બે સ્વર ભેગા મળીને એક નવો સ્વર બનાવે છે?

જવાબ: Option A

ગુણ સંધિ - આ પ્રકારની સંધિમાં બે સ્વર ભેગા મળીને એક નવો સ્વર બનાવે છે. યયાદિ સંધિ - એ, ઐ, ઓ, ઔ પછી વિજાતીય સ્વર આવે તો તેનું અનુક્રમે અય, આય, અવ, આવ માં રૂપાંતર થાય તે સંધિ. યણ સંધિ - ઇ, ઈ, ઉ, ઊ અને ઋ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું સ્વર આવે તો તેનું સ્વરમાં રૂપાંતર થવાને બદલે ય, વ અને ર માં રૂપાંતર થાય તે સંધિ. વૃદ્ધિ સંધિ - બે વિજાતીય સ્વરો જોડાતા તે સ્વરમાં વૃદ્ધિ થાય છે તે સંધિ.

2. ઇ કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું .......... માં રૂપાંતર થાય છે.

જવાબ: Option A

ઇ કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું ય માં રૂપાંતર થાય છે. ઉ કે ઊ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું વ માં રૂપાંતર થાય છે. ઋ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું ર માં રૂપાંતર થાય છે.

3. સંધિ જોડો : પ્રતિ + ઈતિ =

જવાબ: Option D

4. સંધિ છોડો : દ્વારકેશ =

જવાબ: Option C

5. સંધિ છોડો : પ્રેક્ષક =

જવાબ: Option C

6. નીચેનામાંથી ક્યો સંધિ વિગ્રહ અયોગ્ય છે?

જવાબ: Option D

મહોપદેશ = મહા + ઉપદેશ

7. સાચો સંધિ વિગ્રહ તપાસો. ચિંતાતુર

જવાબ: Option A

8. નીચેના પૈકી સંધિ વિગ્રહ દર્શાવતો ક્યો વિકલ્પ સાચો નથી?

જવાબ: Option D

તમામ સાચા છે.

9. સાચો સંધિ વિગ્રહ તપાસો. સૂક્તિ

જવાબ: Option C

10. નીચેના પૈકી સંધિ વિગ્રહ દર્શાવતો ક્યો વિકલ્પ સાચો નથી?

જવાબ: Option B

પરીક્ષા = પરિ + ઈક્ષા

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz