1. Home
  2. Subjects
  3. ઇતિહાસ
  4. ગુજરાતનો ઇતિહાસ
  5. સુધારા આંદોલનો
  6. સુધારા આંદોલનો - Set 2

Direct Answers Summary for સુધારા આંદોલનો - Set 2

Looking for સુધારા આંદોલનો - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: શ્રી નારાયણ ગુરુ દ્વારા જાતિ-ધર્મ પ્રથાની વિરુદ્ધ આજીવન સંઘર્ષ કયા વિસ્તારમાં ચલાવવામાં આવેલો હતો?Answer: શ્રી નારાયણ ગુરુએ જાતિ-ધર્મ પ્રથા વિરુદ્ધ સંઘર્ષ કેરળમાં ચલાવ્યો હતો. તેમનું સૂત્ર "એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વર માનવજાત માટે" હતું.
  • Question: 1817માં કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપનામાં કોનો વિશેષ ફાળો કહી શકાય? 1. રાજા રામમોહન રાય 2. સ્વામી દયાનંદ સરસ્વતી 3. ડેવિડ હાયર 4. બહેરામજી મલબારી ઉપરના પૈકી કોનો ફાળો હતો?Answer: કલકત્તામાં 1817માં હિન્દુ કોલેજની સ્થાપનામાં રાજા રામમોહન રાય અને ડેવિડ હાયરનો ફાળો હતો.
  • Question: દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી?Answer: દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી, જે તેમની પત્રિકા પણ હતી.
  • Question: મહારાષ્ટ્રના કયા સમાજ સુધારકને 'લોકહિતવાદી' તરીકે ઓળખવામાં આવતા હતા?Answer: The correct answer is Option B
  • Question: પ્રાર્થના સમાજ સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે? 1. તેની સ્થાપના કેશવચંદ્ર સેન દ્વારા કરવામાં આવી હતી. 2. તેણે મહિલાઓની સામાજિક સ્થિતિ સુધારવા માટે કામ કર્યું છે. 3. તેણે હિન્દુઓના રૂઢિવાદી વિચારોના આક્ષેપ અને તેનો વિરોધ કરેલો હતો. ઉપરના વિધાનો પૈકી કયું/કયા સાચું/સાચા છે?Answer: પ્રાર્થના સમાજની સ્થાપના મુખ્યત્વે આત્મારામ પાંડુરંગે કરી હતી, જોકે કેશવચંદ્ર સેનના પ્રયત્નો પણ તેમાં હતા. તેથી, વિધાન 1 ખોટું છે. પ્રાર્થના સમાજે મહિલાઓની સ્થિતિ સુધારવા માટે કામ કર્યું હતું (વિધાન 2 સાચું છે) જોકે, પ્રાર્થના સમાજે હિન્દુ સમાજની રૂઢિવાદી વ્યવસ્થાઓનો આક્ષેપ કે વિરોધ કર્યો નહોતો. તેથી, વિધાન 3 ખોટું છે.
  • Question: થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?Answer: The correct answer is Option A
  • Question: નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવ્યું હતું કે "વેદાંત એ હિન્દુ આધ્યાત્મની અધિકૃતતાની અભિવ્યક્તિ છે"?Answer: The correct answer is Option A
  • Question: પારસી સમાજમાં સેવા કરવા બદલ અંગ્રેજો દ્વારા 'ખાન બહાદુર મેડલ' કોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, જેઓ અમદાવાદના એક પારસી ઉદ્યોગપતિ પણ હતા?Answer: The correct answer is Option A
  • Question: નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?Answer: દાદોબા પાંડુરંગ પરમહંસ સભાના સ્થાપક હતા , જ્યારે સત્યશોધક સમાજ જ્યોતિબા ફુલે દ્વારા સ્થાપિત થયો હતો. બાકીના જોડકા સાચા છે.
  • Question: સુરતના દુર્ગારામ વંશારામ મહેતાજી કઈ સામાજિક ધાર્મિક સંસ્થાના સંસ્થાપક હતા?Answer: The correct answer is Option A

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for સુધારા આંદોલનો - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

શ્રી નારાયણ ગુરુ દ્વારા જાતિ-ધર્મ પ્રથાની વિરુદ્ધ આજીવન સંઘર્ષ કયા વિસ્તારમાં ચલાવવામાં આવેલો હતો?

શ્રી નારાયણ ગુરુએ જાતિ-ધર્મ પ્રથા વિરુદ્ધ સંઘર્ષ કેરળમાં ચલાવ્યો હતો. તેમનું સૂત્ર "એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વર માનવજાત માટે" હતું.

1817માં કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપનામાં કોનો વિશેષ ફાળો કહી શકાય? 1. રાજા રામમોહન રાય 2. સ્વામી દયાનંદ સરસ્વતી 3. ડેવિડ હાયર 4. બહેરામજી મલબારી ઉપરના પૈકી કોનો ફાળો હતો?

કલકત્તામાં 1817માં હિન્દુ કોલેજની સ્થાપનામાં રાજા રામમોહન રાય અને ડેવિડ હાયરનો ફાળો હતો.

દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી?

દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી, જે તેમની પત્રિકા પણ હતી.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz