1. Home
  2. Subjects
  3. ઇતિહાસ
  4. ગુજરાતનો ઇતિહાસ
  5. સુધારા આંદોલનો
  6. સુધારા આંદોલનો - Set 3

Direct Answers Summary for સુધારા આંદોલનો - Set 3

Looking for સુધારા આંદોલનો - Set 3 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ઈ. વી. રામાસ્વામી નાયકર (પેરિયાર) દ્વારા દક્ષિણ ભારતમાં 'આત્મસન્માન ચળવળ' કયા સંદર્ભમાં શરૂ કરવામાં આવેલી હતી?Answer: ઈ. વી. રામાસ્વામી નાયકર દ્વારા દક્ષિણ ભારતમાં 'સ્વસન્માન' અથવા 'આત્મસન્માન ચળવળ'નું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.
  • Question: બહેરામજી મલબારીએ નીચેનામાંથી કયા અનિષ્ટની સામે સમાજ સુધારણા અભિયાન ચલાવેલું હતું?Answer: The correct answer is Option D
  • Question: રાજા રામમોહન રાયના ધાર્મિક વિચારોમાંથી સાચા વિધાનો શોધો: 1. તેઓ એકેશ્વરવાદ અને એક જ ભગવાનની કલ્પનામાં માનતા હતા. 2. તેઓ વેદોને શાશ્વત અને અમોદ માનતા હતા. 3. તેઓ તમામ ધાર્મિક બાબતોની માનવીયકરણ અને સમાજદારી ઉપર ભાર મૂકેલો હતો. 4. તેમના દ્વારા મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો હતો. ઉપરના વિધાનો પૈકી કયું/કયા સાચું/સાચા છે?Answer: રાજા રામમોહન રાય એકેશ્વરવાદમાં માનતા હતા અને મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હતા. તેમણે ધાર્મિક બાબતોની માનવીયકરણ અને સમાજદારી પર ભાર મૂક્યો હતો. તેઓ વેદોને શાશ્વત કે અમોદ માનતા નહોતા, પરંતુ ઉપનિષદો પર ભાર મૂકતા હતા. તેથી, વિધાન 2 ખોટું છે.
  • Question: 1920માં પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમાજના લોકો માટે આશ્રમશાળાઓ કોણે શરૂ કરેલી હતી?Answer: The correct answer is Option B
  • Question: 1913માં ગુજરાતી ભાષામાં કેળવણીનો પ્રચાર કરવા માટે 'ગુજરાત કેળવણી મંડળ'ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી?Answer: 1913માં ગુજરાતી ભાષામાં કેળવણીના પ્રચાર માટે 'ગુજરાત કેળવણી મંડળ'ની સ્થાપના અંબાલાલ સાકરલાલ દ્વારા કરવામાં આવી હતી.
  • Question: 1872માં પસાર કરવામાં આવેલ 'ધી નેટિવ મેરેજ એક્ટ' અંતર્ગત કેટલી વર્ષથી નાની ઉંમરની દીકરીઓના લગ્નની મનાઈ હતી?Answer: The correct answer is Option B
  • Question: એપ્રિલ 1934માં નીચેનામાંથી કોણે 'જ્યોતિ સંઘ' નામની એક અગ્રગણીય મહિલા સંસ્થાની સ્થાપના કરેલી છે?Answer: The correct answer is Option A
  • Question: વિલિયમ બેન્ટિંગે સતી પ્રથાને ક્યારે ગેરકાયદેસર જાહેર કરી હતી?Answer: વિલિયમ બેન્ટિંગે 1829માં (ખાસ કરીને 4 ડિસેમ્બર) રાજા રામમોહન રાયના પ્રયત્નોથી સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી
  • Question: ડેકન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના પુના ખાતે કોના દ્વારા કરવામાં આવેલી હતી?Answer: The correct answer is Option A
  • Question: 'ગુલામગીરી', 'ખેડૂતોના આંસુ', અને 'સાર્વજનિક સત્ય ધર્મ' આ પુસ્તકોના લેખક કોણ છે?Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for સુધારા આંદોલનો - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ઈ. વી. રામાસ્વામી નાયકર (પેરિયાર) દ્વારા દક્ષિણ ભારતમાં 'આત્મસન્માન ચળવળ' કયા સંદર્ભમાં શરૂ કરવામાં આવેલી હતી?

ઈ. વી. રામાસ્વામી નાયકર દ્વારા દક્ષિણ ભારતમાં 'સ્વસન્માન' અથવા 'આત્મસન્માન ચળવળ'નું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.

બહેરામજી મલબારીએ નીચેનામાંથી કયા અનિષ્ટની સામે સમાજ સુધારણા અભિયાન ચલાવેલું હતું?

The correct answer is Option D

રાજા રામમોહન રાયના ધાર્મિક વિચારોમાંથી સાચા વિધાનો શોધો: 1. તેઓ એકેશ્વરવાદ અને એક જ ભગવાનની કલ્પનામાં માનતા હતા. 2. તેઓ વેદોને શાશ્વત અને અમોદ માનતા હતા. 3. તેઓ તમામ ધાર્મિક બાબતોની માનવીયકરણ અને સમાજદારી ઉપર ભાર મૂકેલો હતો. 4. તેમના દ્વારા મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો હતો. ઉપરના વિધાનો પૈકી કયું/કયા સાચું/સાચા છે?

રાજા રામમોહન રાય એકેશ્વરવાદમાં માનતા હતા અને મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હતા. તેમણે ધાર્મિક બાબતોની માનવીયકરણ અને સમાજદારી પર ભાર મૂક્યો હતો. તેઓ વેદોને શાશ્વત કે અમોદ માનતા નહોતા, પરંતુ ઉપનિષદો પર ભાર મૂકતા હતા. તેથી, વિધાન 2 ખોટું છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz