1. Home
  2. Subjects
  3. Economy
  4. જનરલ કવિઝ
  5. કૃષિ ક્ષેત્ર
  6. Talati-Eco-003 - Set 2

Direct Answers Summary for Talati-Eco-003 - Set 2

Looking for Talati-Eco-003 - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: NIIF (National Investment and Infrastructure Fund) ના વિશિષ્ટ નાણાં ભંડોળ અંગે નીચેના વિધાનો તપાસો: 1. NIIF માં કુલ ત્રણ પ્રકારના વિશિષ્ટ નાણાં ભંડોળ નો સમાવેશ થાય છે. 2. માસ્ટર ફંડ મુખ્યત્વે થર્ડ પાર્ટી ફંડ મેનેજર દ્વારા થતા રોકાણ સાથે વ્યવહાર કરે છે. 3. સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) પ્રોજેક્ટ અથવા કંપનીના વિકાસના તબક્કા દરમિયાન રોકાણ સાથે વ્યવહાર કરે છે. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: • વિધાન 2 ખોટું છે. ફંડ ઓફ ધ ફંડ મુખ્યત્વે થર્ડ પાર્ટી ફંડ મેનેજર દ્વારા થતા રોકાણ સાથે વ્યવહાર કરે છે.
  • Question: ભારતમાં આર્થિક સુધારાના ચરણો (Economic Reforms Phases) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. પ્રથમ ચરણના સુધારા વર્ષ 1991 થી 2000 સુધીના હતા, જેમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અને લાયસન્સ રાજની સમાપ્તિનો સમાવેશ થાય છે. 2. દ્વિતીય ચરણના સુધારા વર્ષ 2000 થી 2001 સુધીના હતા, જેમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ રોકાણ પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. 3. ત્રીજા ચરણના સુધારામાં ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ શિક્ષણ, અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) અંગે નીચેના વિધાનો તપાસો: 1. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કરેલું રોકાણ પાછું ખેંચવું, જે ઇન્વેસ્ટમેન્ટ કરતાં વિપરીત પ્રક્રિયા છે. 2. ડિસઇન્વેસ્ટમેન્ટ માટેનો એક અલગ વિભાગ "દીપમ" (DIPAM) બનાવવામાં આવ્યો છે. 3. દીપમ વિભાગ નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને સરકારી ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રને વેચવાનું કાર્ય કરે છે. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: નવી આર્થિક નીતિ (New Economic Policy) અને LPG સુધારા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. નવી આર્થિક નીતિ આઠમી પંચવર્ષીય યોજના દરમિયાન અપનાવવામાં આવી હતી. 2. LPG સુધારામાં લિબરલાઇઝેશન (ઉદારીકરણ), પ્રાઇવેટાઇઝેશન (ખાનગીકરણ), અને ગ્લોબલાઇઝેશન (વૈશ્વિકીકરણ) નો સમાવેશ થાય છે. 3. વર્ષ 1990 થી 1992 સુધી રાજકીય અસ્થિરતા અને ચુકવણી સંતુલનની સમસ્યાના કારણે બે વાર્ષિક યોજનાઓ અપનાવવામાં આવી હતી. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: પંચવર્ષીય યોજનાઓમાં ઉદ્યોગોને અપાયેલું પ્રાધાન્ય અંગે નીચેના વિધાનો તપાસો: 1. પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા અપાઈ હતી. 2. બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગ અને ખનીજ ક્ષેત્રને મહત્વ અપાયું હતું. 3. ત્રીજી પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા (Self-Reliance) અને Self-Generating Economy ઉપર ભાર મૂકવામાં આવ્યો. 4. આઠમી પંચવર્ષીય યોજનામાં માનવ સંસાધન વિકાસ (Human Resource Development) ને પ્રાથમિકતા આપવામાં આવી. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: બીજી પંચવર્ષીય યોજના દરમિયાન સ્થપાયેલા સ્ટીલ પ્લાન્ટ્સ અને તેમના સહયોગી દેશો અંગે નીચેના જોડકાં ધ્યાનમાં લો: 1. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ: રશિયા 2. દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ: બ્રિટન 3. રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ: જર્મની ઉપર આપેલા જોડકાંમાંથી કયું/કયા યોગ્ય રીતે જોડાયેલું/જોડાયેલા છે?Answer: The correct answer is Option D
  • Question: આર્થિક આયોજન સંબંધિત કેસી નિયોગી સમિતિ અને નીતિ આયોગ અંગેના વિધાનો તપાસો: 1. યોજના આયોગની સ્થાપના કેસી નિયોગી સમિતિની ભલામણને આધારે 15 માર્ચ 1950 ના રોજ થઈ હતી. 2. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015 ના રોજ યોજના આયોગના સ્થાને કરવામાં આવી. 3. યોજના આયોગ અને નીતિ આયોગ બંને બંધારણીય સંસ્થા છે. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: • વિધાન 3 ખોટું છે. બંને સંસ્થાઓ "બંધારણીય સંસ્થા નહોતી વૈધાનિક સંસ્થા પણ નહોતી".
  • Question: નવમી પંચવર્ષીય યોજના (1997-2002) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ યોજના અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન લાગુ કરવામાં આવી હતી. 2. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમાનતા અને સામાજિક ન્યાય સાથે વિકાસ નો હતો. 3. આ યોજનામાં સાત મૂળભૂત અને પાયાની સેવાઓ (Basic Minimum Needs) ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: વ્યાપારિક અને ઔદ્યોગિક ક્ષેત્રના સંદર્ભમાં 'ક્રોઉડીંગ આઉટ ઇફેક્ટ' (Crowding Out Effect) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. જ્યાં રાજ્યનો હસ્તક્ષેપ ઓછો હોય અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન મળતું હોય ત્યાં ક્રોઉડીંગ આઉટ ઇફેક્ટ જોવા મળે છે. 2. ક્રોઉડીંગ આઉટ ઇફેક્ટમાં, સરકાર ખાનગી ક્ષેત્ર દ્વારા ઉપયોગમાં લેવાતા સંસાધનોનો (resources) ઉપયોગ કરે છે. 3. આના કારણે ખાનગી ક્ષેત્રને રોકાણ માટે જરૂરી ભંડોળ મળતું નથી. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: • વિધાન 1 ખોટું છે. ક્રોઉડીંગ આઉટ ઇફેક્ટ ત્યાં જોવા મળે છે જ્યાં સરકારનો હસ્તક્ષેપ વધુ હોય અને ખાનગી ક્ષેત્રને અવગણવામાં આવે છે.
  • Question: ભારતમાં 'લઘુત્તમ ટેકાના ભાવ' (Minimum Support Price - MSP) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. MSP ની ભલામણ કૃષિ ખર્ચ અને ભાવપંચ (CACP) દ્વારા કરવામાં આવે છે. 2. સરકાર વર્ષમાં બે વખત ખરીફ પાક અને રવિ પાક માટે MSP ની જાહેરાત કરે છે. 3. MSP ની જાહેરાત પાકની વાવણી પહેલા જ કરવામાં આવે છે. 4. CACP દ્વારા કુલ 24 પાકો માટે MSP ની ભલામણ કરવામાં આવે છે. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Talati-Eco-003 - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

NIIF (National Investment and Infrastructure Fund) ના વિશિષ્ટ નાણાં ભંડોળ અંગે નીચેના વિધાનો તપાસો: 1. NIIF માં કુલ ત્રણ પ્રકારના વિશિષ્ટ નાણાં ભંડોળ નો સમાવેશ થાય છે. 2. માસ્ટર ફંડ મુખ્યત્વે થર્ડ પાર્ટી ફંડ મેનેજર દ્વારા થતા રોકાણ સાથે વ્યવહાર કરે છે. 3. સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) પ્રોજેક્ટ અથવા કંપનીના વિકાસના તબક્કા દરમિયાન રોકાણ સાથે વ્યવહાર કરે છે. કયા વિધાન/વિધાનો સાચા છે?

• વિધાન 2 ખોટું છે. ફંડ ઓફ ધ ફંડ મુખ્યત્વે થર્ડ પાર્ટી ફંડ મેનેજર દ્વારા થતા રોકાણ સાથે વ્યવહાર કરે છે.

ભારતમાં આર્થિક સુધારાના ચરણો (Economic Reforms Phases) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. પ્રથમ ચરણના સુધારા વર્ષ 1991 થી 2000 સુધીના હતા, જેમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અને લાયસન્સ રાજની સમાપ્તિનો સમાવેશ થાય છે. 2. દ્વિતીય ચરણના સુધારા વર્ષ 2000 થી 2001 સુધીના હતા, જેમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ રોકાણ પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. 3. ત્રીજા ચરણના સુધારામાં ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ શિક્ષણ, અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે. કયા વિધાન/વિધાનો સાચા છે?

The correct answer is Option D

ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) અંગે નીચેના વિધાનો તપાસો: 1. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કરેલું રોકાણ પાછું ખેંચવું, જે ઇન્વેસ્ટમેન્ટ કરતાં વિપરીત પ્રક્રિયા છે. 2. ડિસઇન્વેસ્ટમેન્ટ માટેનો એક અલગ વિભાગ "દીપમ" (DIPAM) બનાવવામાં આવ્યો છે. 3. દીપમ વિભાગ નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને સરકારી ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રને વેચવાનું કાર્ય કરે છે. કયા વિધાન/વિધાનો સાચા છે?

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz