1. Home
  2. Subjects
  3. Economy
  4. જનરલ કવિઝ
  5. કૃષિ ક્ષેત્ર
  6. Talati-Eco-003 - Set 3

Direct Answers Summary for Talati-Eco-003 - Set 3

Looking for Talati-Eco-003 - Set 3 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને કૃષિ સબસિડી (Agricultural Subsidies) અંગે નીચેના વિધાનો તપાસો: 1. WTO કૃષિ સબસિડીને ત્રણ બોક્સમાં વર્ગીકૃત કરે છે: એમ્બર બોક્સ, બ્લુ બોક્સ, અને ગ્રીન બોક્સ. 2. ગ્રીનબોક્સ સબસિડી માટે WTO દ્વારા કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી, કારણ કે તે વિશ્વ વ્યાપારમાં અવરોધો પેદા કરતી નથી. 3. બ્લુ બોક્સ સબસિડી ડાયરેક્ટલી કેશ સ્વરૂપે પ્રત્યક્ષ ચુકવણીના રૂપમાં આપવામાં આવે છે, જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. કયા વિધાન/વિધાનો સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: ત્રીજી પેઢીના આર્થિક સુધારાઓ (Third Generation Reforms) સંબંધિત નીચેના પૈકી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે? 1.  આ સુધારાઓમાં હાઈ-ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ જેમ કે રોડ, બંદર, એરપોર્ટ અને રેલવેના વિકાસનો સમાવેશ થાય છે. 2.  ડિજિટલ શિક્ષણ એ ત્રીજી પેઢીના સુધારાનો એક ભાગ છે. 3.  આ સુધારાઓ અંતર્ગત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે.Answer: The correct answer is Option D
  • Question: અગિયારમી પંચવર્ષીય યોજના (Eleventh Five Year Plan) ના લક્ષ્યાંકો સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે? 1.  આ યોજનાનો ઉદ્દેશ ઝડપી અને સમાવેશી વૃદ્ધિ (Rapid and More Inclusive Growth) નો હતો. 2.  વર્ષ 2012 સુધીમાં તમામ ગામડાઓમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્યાંક હતું. 3.  દરેક ગામમાં બ્રોડબેન્ડ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક પણ આ યોજનાનો ભાગ હતો.Answer: The correct answer is Option D
  • Question: ભારત નેટ યોજના (BharatNet Yojana) સંબંધિત નીચેના વિધાનો તપાસો: 1.  આ યોજનાનો હેતુ દરેક ગામની પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર વડે જોડવાનો છે. 2.  તે ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.Answer: The correct answer is Option C
  • Question: SIR (Special Investment Region) માં માળખાગત સુવિધાઓના વિકાસ સંબંધિત નીચેના વિધાનો તપાસો: 1.  SIR માં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જેવી કે ક્વાડ્રીલેટર હાઈવેઝ ડેવલપ થશે. 2.  મેટ્રો રેલ સુવિધા અને બંદરની સુવિધા પણ SIR માં સમાવિષ્ટ હશે. 3.  પુનઃપ્રાપ્ય સંસાધનો (Renewable Resources) ની સુવિધાનો પણ SIR માં સમાવેશ થાય છે.Answer: The correct answer is Option D
  • Question: હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સ (Hydro Electric Power Projects) ની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી?Answer: The correct answer is Option B
  • Question: ભારતમાં ટેલિફોન અને બ્રોડબેન્ડ સુવિધાઓના વિકાસ સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે? 1.  2007 સુધીમાં ટેલિફોન સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્યાંક અગિયારમી પંચવર્ષીય યોજનામાં હતું. 2.  વર્ષ 2012 સુધીમાં દરેક ગામમાં બ્રોડબેન્ડ સુવિધા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક અગિયારમી પંચવર્ષીય યોજનાનો ભાગ હતો.Answer: The correct answer is Option C
  • Question: ભારતીય સ્ટોક એક્સચેન્જો અને તેમના મુખ્ય સૂચકઆંકો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1.  બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ છે. 2.  બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ છે. 3.  નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો મુખ્ય સૂચકઆંક નિફ્ટી 50 છે.Answer: The correct answer is Option D
  • Question: ગ્રીન ફિલ્ડ (Green Field) પ્રોજેક્ટ સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે? 1.  ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્સ એવા પ્રોજેક્ટ્સ છે જ્યાં કંઈ જ અસ્તિત્વમાં ન હોય ત્યાંથી નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવે છે. 2.  આ પ્રોજેક્ટ્સમાં હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં આવે છે.Answer: વિધાન 2 ખોટું છે, કારણ કે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ એ બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ્સનો ભાગ છે
  • Question: ભારતમાં ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે (Telecommunication Sector) થયેલા વિકાસ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1.  આઠમી પંચવર્ષીય યોજનામાં માનવ સંસાધન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી, જેમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપરાંત રોજગારનો સમાવેશ થાય છે. 2.  અગિયારમી પંચવર્ષીય યોજનામાં ટેલિફોન સેવાઓ અને બ્રોડબેન્ડ સુવિધાને દરેક ગામડા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો.Answer: The correct answer is Option C

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Talati-Eco-003 - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને કૃષિ સબસિડી (Agricultural Subsidies) અંગે નીચેના વિધાનો તપાસો: 1. WTO કૃષિ સબસિડીને ત્રણ બોક્સમાં વર્ગીકૃત કરે છે: એમ્બર બોક્સ, બ્લુ બોક્સ, અને ગ્રીન બોક્સ. 2. ગ્રીનબોક્સ સબસિડી માટે WTO દ્વારા કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી, કારણ કે તે વિશ્વ વ્યાપારમાં અવરોધો પેદા કરતી નથી. 3. બ્લુ બોક્સ સબસિડી ડાયરેક્ટલી કેશ સ્વરૂપે પ્રત્યક્ષ ચુકવણીના રૂપમાં આપવામાં આવે છે, જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. કયા વિધાન/વિધાનો સાચા છે?

The correct answer is Option D

ત્રીજી પેઢીના આર્થિક સુધારાઓ (Third Generation Reforms) સંબંધિત નીચેના પૈકી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે? 1.  આ સુધારાઓમાં હાઈ-ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ જેમ કે રોડ, બંદર, એરપોર્ટ અને રેલવેના વિકાસનો સમાવેશ થાય છે. 2.  ડિજિટલ શિક્ષણ એ ત્રીજી પેઢીના સુધારાનો એક ભાગ છે. 3.  આ સુધારાઓ અંતર્ગત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે.

The correct answer is Option D

અગિયારમી પંચવર્ષીય યોજના (Eleventh Five Year Plan) ના લક્ષ્યાંકો સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે? 1.  આ યોજનાનો ઉદ્દેશ ઝડપી અને સમાવેશી વૃદ્ધિ (Rapid and More Inclusive Growth) નો હતો. 2.  વર્ષ 2012 સુધીમાં તમામ ગામડાઓમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્યાંક હતું. 3.  દરેક ગામમાં બ્રોડબેન્ડ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક પણ આ યોજનાનો ભાગ હતો.

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz