1. Home
  2. Subjects
  3. ઇતિહાસ
  4. ગુજરાતનો ઇતિહાસ
  5. 1857નો સંગ્રામ
  6. Talati-History-004- 1857નો સંગ્રામ - Set 4

Direct Answers Summary for Talati-History-004- 1857નો સંગ્રામ - Set 4

Looking for Talati-History-004- 1857નો સંગ્રામ - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: વડોદરામાં 1857ના વિપ્લવ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  મલહારરાવ, બાપુ ગાયકવાડ (ઉર્ફે ગોવિંદરાવ ગાયકવાડ), ભાવસાહેબ પવાર, રાજા ભોસલે, ન્યાયચંદ ઝવેરી અને મગનલાલ વગેરેએ ખંડેરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરવાનું આયોજન કર્યું હતું. 2.  વડોદરા ઉપર હુમલા માટે 16 ઓક્ટોબર 1857ની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ દિલ્હીના પતન અને દગાખોરીને કારણે યોજના નિષ્ફળ ગઈ. 3.  વડોદરા વિદ્રોહના આયોજનમાં સામેલ ઠાકોર જયસિંહને 'જનમટીપ'ની સજા મળી હતી.Answer: The correct answer is Option D
  • Question: ઓખામંડળના વાઘેરો અને કર્નલ ડોનાવન સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  વાઘેરોએ ગાયકવાડ સત્તા વિરુદ્ધ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે 1857ના વિપ્લવનો લાભ લીધો હતો. 2.  કર્નલ ડોનાવલે બેટ દ્વારકાના કિલ્લા અને મંદિરને તોડી પાડી લૂંટ ચલાવી હતી, જેના કારણે સૌરાષ્ટ્રના રાજવીઓ નારાજ થયા હતા. 3.  વાઘેર સ્ત્રીઓએ પોતાના ઘરના ગાદલા/ગોદળા પલાળીને ભીના ગાદલા ઉપર સળગતા તોપના ગોળા ઝીલી બતાવ્યા હતા, જેના કારણે તેમને 'ગુજરાતની લક્ષ્મીબાઈ' તરીકે ઓળખવામાં આવે છે.Answer: The correct answer is Option D
  • Question: મહીકાંઠાનો બળવો અને મુખી ગડબડદાસ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  મહીકાંઠાના ખાનપુરના ઠાકોર જીવાભાઈએ આણંદના આસોજ ગામના મુખી ગડબડદાસની સહાયથી બળવાનો ઝંડો સૌપ્રથમ ફરકાવ્યો. 2.  ઠાકોર જીવાભાઈને ફાંસીએ ચડાવવામાં આવ્યા પછી, ગડબડદાસ મુખી, મૂળજી જોશી અને બાપુ પટેલ વગેરેએ 'ગ્રામ રક્ષક' નામનું સંગઠન સ્થાપ્યું. 3.  આણંદના મુખી ગડબડદાસને 'કાલા પાણી'ની સજા કરવામાં આવી હતી અને તેમનું મૃત્યુ અંદમાનમાં થયું હતું.Answer: The correct answer is Option D
  • Question: તાત્યા ટોપેના ગુજરાત આગમન અને પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  તાત્યા ટોપેનું મૂળ નામ રામચંદ્ર પાંડુરંગ યવલેકર હતું. 2.  તેઓ 20 નવેમ્બર 1858ના રોજ ગુજરાત આવ્યા અને થોડા જ સમયમાં છોટા ઉદયપુર કબજે કર્યું. 3.  નવસારીમાં તેમણે 'ટહેલદાસ' નામ ધારણ કરીને નરસિંહ ટેકરીના મંદિરના પુજારી હરિદાસની મદદથી નિવાસ કર્યો હતો.Answer: The correct answer is Option D
  • Question: નાનાસાહેબના ગુજરાત સાથેના સંબંધો સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  પ્રોફેસર ધારૈયાના મતે નાનાસાહેબનું મૃત્યુ નેપાળમાં નહીં, પરંતુ સિહોરમાં થયું હતું. 2.  નાનાસાહેબે સિહોરમાં 'દયાનંદ સરસ્વતી' નામ ધારણ કર્યું હતું અને ગોમતેશ્વર મહાદેવના મંદિર પાસે ગુફામાં રહ્યા હતા. 3.  જડીબેન નામની સેવિકાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પુષ્ટિ કરી હતી કે દયાનંદ સરસ્વતી જ નાનાસાહેબ હતા.Answer: The correct answer is Option D
  • Question: નીચેના કયા સ્થળે 1857ના વિપ્લવની આગેવાની લેનાર વ્યક્તિઓ સાચા છે? 1.  દ્વારકા: જોધા માણેક અને મૂળુ માણેક. 2.  ખેડા: જયસિંહ ઠાકોર. 3.  આણંદ: ગરબડદાસ મુખી. 4.  સંખેડા અને પંચમહાલ: રૂપાનાયક અને કેવળ નાયક.Answer: The correct answer is Option D
  • Question: ગુજરાતના કયા ક્રાંતિવીરે રશિયાના ઝાર (રાજા) સાથે પત્રવ્યવહાર દ્વારા રાજકીય સંદેશા શરૂ કર્યા હતા?Answer: નડિયાદના દેસાઈ બિહારીદાસે હિંગ વેચવાવાળા કાબુલિયો મારફતે રશિયાના ઝાર (રાજા) સાથે છુપા કાગળો પાઠવીને રાજકીય સંદેશા શરૂ કર્યા હતા.
  • Question: 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજો દ્વારા 'હથિયારબંધી'ના અમલ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  મુંબઈ સરકારે 24 સપ્ટેમ્બર 1857ના રોજ એક બિલ પસાર કર્યું હતું જેમાં હથિયારબંધી કરવાનો ઉલ્લેખ હતો. 2.  કર્નલ શેક્સપિયરને ગુજરાતમાં આ હથિયારબંધીનો અમલ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 3.  કર્નલ શેક્સપિયરે આ કાર્યમાં વડોદરાના ખંડેરાવ ગાયકવાડનો સહયોગ લીધો હતો.Answer: The correct answer is Option D
  • Question: નીચેનામાંથી કયા વિધાનો 1857ના વિપ્લવ અને ગુજરાતના સંદર્ભમાં સાચા છે? 1.  નંદોજ (રાજપીપળા)માં મુસ્લિમ સૈયદ મુરાદ અલી અને અન્ય લોકોએ "ચલો દિલ્હી"નો નાદ ગુંજાવ્યો હતો. 2.  સુરતમાં શેખ સાહેબ સૈયદ હુસ્ન ઇદરુસે અંગ્રેજ સરકાર પ્રત્યે વફાદારી રાખી હોવાથી ત્યાં બળવો જોર પકડી શક્યો નહીં. 3.  તાજપુરમાં ગુપ્ત નિવાસ કરતો ગુજરાતનો ક્રાંતિવીર જહુ ઉલ હુસેન શેખ 1864માં હૈદરાબાદથી પકડાયો હતો.Answer: The correct answer is Option D
  • Question: 1857ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં ફાંસીની સજા મેળવનાર ક્રાંતિકારીઓ સંદર્ભે કયું વિધાન સાચું છે? 1.  આણંદના મુખી ગડબડદાસને કાલા પાણીની સજા થઈ હતી. 2.  ઠાકોર જીવાભાઈને ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા. 3.  ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામમાં મગનલાલ અને માધવજીને ફાંસી આપવામાં આવી હતી.Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Talati-History-004- 1857નો સંગ્રામ - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

વડોદરામાં 1857ના વિપ્લવ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  મલહારરાવ, બાપુ ગાયકવાડ (ઉર્ફે ગોવિંદરાવ ગાયકવાડ), ભાવસાહેબ પવાર, રાજા ભોસલે, ન્યાયચંદ ઝવેરી અને મગનલાલ વગેરેએ ખંડેરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરવાનું આયોજન કર્યું હતું. 2.  વડોદરા ઉપર હુમલા માટે 16 ઓક્ટોબર 1857ની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ દિલ્હીના પતન અને દગાખોરીને કારણે યોજના નિષ્ફળ ગઈ. 3.  વડોદરા વિદ્રોહના આયોજનમાં સામેલ ઠાકોર જયસિંહને 'જનમટીપ'ની સજા મળી હતી.

The correct answer is Option D

ઓખામંડળના વાઘેરો અને કર્નલ ડોનાવન સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  વાઘેરોએ ગાયકવાડ સત્તા વિરુદ્ધ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે 1857ના વિપ્લવનો લાભ લીધો હતો. 2.  કર્નલ ડોનાવલે બેટ દ્વારકાના કિલ્લા અને મંદિરને તોડી પાડી લૂંટ ચલાવી હતી, જેના કારણે સૌરાષ્ટ્રના રાજવીઓ નારાજ થયા હતા. 3.  વાઘેર સ્ત્રીઓએ પોતાના ઘરના ગાદલા/ગોદળા પલાળીને ભીના ગાદલા ઉપર સળગતા તોપના ગોળા ઝીલી બતાવ્યા હતા, જેના કારણે તેમને 'ગુજરાતની લક્ષ્મીબાઈ' તરીકે ઓળખવામાં આવે છે.

The correct answer is Option D

મહીકાંઠાનો બળવો અને મુખી ગડબડદાસ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1.  મહીકાંઠાના ખાનપુરના ઠાકોર જીવાભાઈએ આણંદના આસોજ ગામના મુખી ગડબડદાસની સહાયથી બળવાનો ઝંડો સૌપ્રથમ ફરકાવ્યો. 2.  ઠાકોર જીવાભાઈને ફાંસીએ ચડાવવામાં આવ્યા પછી, ગડબડદાસ મુખી, મૂળજી જોશી અને બાપુ પટેલ વગેરેએ 'ગ્રામ રક્ષક' નામનું સંગઠન સ્થાપ્યું. 3.  આણંદના મુખી ગડબડદાસને 'કાલા પાણી'ની સજા કરવામાં આવી હતી અને તેમનું મૃત્યુ અંદમાનમાં થયું હતું.

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz