તૈયાર થઈ રહ્યું છે...
Looking for Tenses - Set 3 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 5 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option B
always દ્વારા સાદો વર્તમાન નક્કી થઇ જ જાય છે એટલે s વાળું રૂપ floats આવશે)
જવાબ: Option D
(Many a man એટલે કોઈ એક -એકવચનમાં વપરાય છે તેથી તેના પછી ક્રિયાપદ પણ એક વચનમાં આવશે) વિકલ્પ એ અને ડી સરખા લાગશે પણ છે નહિ, ધ્યાનથી વાંચવુ.!!
જવાબ: Option C
often દ્વારા સાદો વર્તમાનકાળ વ્યક્ત થાય છે, He સાથે s/es વાળું રૂપ goes આવશે
જવાબ: Option A
by doctor હોવાથી આ Passive છે તે સ્પષ્ટ ગયું, Passive નો એક જ વિકલ્પ was advised છે.)
જવાબ: Option D
yesterday સા. ભૂતકાળ આવે તેથી went આવે