1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Tenses
  6. Tenses - Set 3

Direct Answers Summary for Tenses - Set 3

Looking for Tenses - Set 3 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: The wood always............. on water.Answer: always દ્વારા સાદો વર્તમાન નક્કી થઇ જ જાય છે એટલે s વાળું રૂપ floats આવશે)
  • Question: Many a man...............not know his own good.Answer: (Many a man એટલે કોઈ એક -એકવચનમાં વપરાય છે તેથી તેના પછી ક્રિયાપદ પણ એક વચનમાં આવશે) વિકલ્પ એ અને ડી સરખા લાગશે પણ છે નહિ, ધ્યાનથી વાંચવુ.!!
  • Question: He often.........to Delhi on business trips.Answer: often દ્વારા સાદો વર્તમાનકાળ વ્યક્ત થાય છે, He સાથે s/es વાળું રૂપ goes આવશે
  • Question: The patient.........to take complete rest by the doctor.Answer: by doctor હોવાથી આ Passive છે તે સ્પષ્ટ ગયું, Passive નો એક જ વિકલ્પ was advised છે.)
  • Question: Use correct tense and fill in the blank to make the correct sentence. He.......to Kolkata yesterday.Answer: yesterday સા. ભૂતકાળ આવે તેથી went આવે
  • Question: The king, with his ministers,....... to be present.Answer: અહીં કર્તા તરીકે માત્ર king જ છે તેથી અહીં કર્તા તરીકે માત્ર king જ છે તેથી is 👉: pre+ words કર્તાનું સ્થાન ક્યારેય નહી લે
  • Question: I wish he......... smoking.  I I don't like it, I want him to change it.Answer: (I wish (કર્તા) would + V-1 = (કર્તા) કંઈક કરે તેવી મારી ઈચ્છા છે.)
  • Question: I....... you up later.Answer: પછીથી એટલે કે આ ભવિષ્ય બતાવે છે તેથી । સાથે shall ring આવશે.
  • Question: How........ your last question paper........?Answer: Passive Voice છે અને last ભૂતકાળ છે તેથી was attempted)
  • Question: By whom was the picture........?Answer: hang એટલે ટીંગાડવું કે લટકાવવું, જેનું V-3 hanged/hung થાય છે વસ્તુ માટે 'hung', Passive તેથી અહી પણ 'hung' જ આવશે)

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Tenses - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

The wood always............. on water.

always દ્વારા સાદો વર્તમાન નક્કી થઇ જ જાય છે એટલે s વાળું રૂપ floats આવશે)

Many a man...............not know his own good.

(Many a man એટલે કોઈ એક -એકવચનમાં વપરાય છે તેથી તેના પછી ક્રિયાપદ પણ એક વચનમાં આવશે) વિકલ્પ એ અને ડી સરખા લાગશે પણ છે નહિ, ધ્યાનથી વાંચવુ.!!

He often.........to Delhi on business trips.

often દ્વારા સાદો વર્તમાનકાળ વ્યક્ત થાય છે, He સાથે s/es વાળું રૂપ goes આવશે

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz